મનોરંજન

કાજલે પતિ સાથે શેર કરી ખુબસુરત તસ્વીર, 9 તસ્વીરમાં જોવા મળ્યો ન્યુલી વેડ કપલનો રોમેન્ટિક અંદાજ

લગ્ન થતા જ સિંઘમની હિરોઈનની સુંદરતા વધી ગઈ, જુઓ કેવી ખીલી ઉઠી…

બૉલીવુડ એક્ટ્રેસ કાજલ અગ્રવાલ તેના પતિ સાથે નવી જિંદગીની શરૂઆત કરી ચુકી છે. આજકાલ કાજલ પતિ ગૌતમ કિચલુ સાથે તેની મેરિડ લાઈફનો આનંદ માણી રહી છે.

Image source

કાજલના લગ્નની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. હવે કાજલે પતિ ગૌતમ સાથે તસ્વીર શેર કરી છે.

Image source

લગ્ન બાદ કાજલે તેના પતિ સાથે ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. આ તસ્વીરમાં બંને પરફેક્ટ લાગી રહ્યા છે. કપલનું આ લેટેસ્ટ ફોટોશૂટ સોશિયલ મીડિયામાં છવાઈ ગયું છે.

Image source

કાજલ અને ગૌતમની કેમેસ્ટ્રી જોવા લાયક છે. તસ્વીરમાં કાજલ અને ગૌતમ રોમેન્ટિક અંદાજમાં પોઝ દેતા નજરે ચડે છે. કાજલે પિન્ક શૂટ પહેર્યું છે.

Image source

જેમાં તે બેહદ ખુબૂસુરત લાગી રહી છે. ગૌતમ કિચલુએ લાઈટ બ્લુ કલરનો કુર્તો પહેર્યો છે. તસ્વીરમાં બંનેનું બોન્ડીગ સાફ નજરે આવી રહ્યું છે. બંને ખુશ લાગી રહ્યા છે.

Image source

આ તસ્વીરમાં જોઈ શકાય છે કે, કાજલ અગ્રવાલે ચુડા અને મંગળસૂત્ર પહેર્યું છે. કાજલના હાથમાં લગ્નની મહેંદી હજુ સુધી છે. કાનમાં હેવી ઈયરરિંગ્સ સાથે કાજલે લુકને પૂર્ણ કર્યો હતો.

Image source

કાજલે આ તસ્વીર શેર કરતા દિલવાળી ઈમોજી કરી હતી. કાજલ અને ગૌતમની જોડી સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. કાજલ લગ્નના આઉટફિટમાં પણ ચર્ચામાં રહી હતી.

Image source

જણાવી દઈએ કે, કાજલે પતિ ગૌતમ કિચલુ સાથે પહેલું કરવા ચોથનું વ્રત કર્યું હતું. આ દરમિયાન કાજલની બહેન નિશા અગ્રવાલએ જીજાજી ગૌતમના હાથમાં મહેંદી લગાવી હતી.

Image source

જણાવી દઈએ કે, કાજલ અગ્રવાલએ 30 ઓક્ટોબરના રોજ તેના લોન્ગ ટાઈમ બોય ફ્રેન્ડ ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં પરિવારજનો અને અંગત મિત્રો જ હાજર રહ્યા હતા.

Image source

કાજલ અને ગૌતમના લગ્ન મુંબઈની તાજ મહેલ પેલેસ હોટેલમાં થયા હતા. કાજલે લગ્નમાં ડિઝાઈનર અનામિકા ખન્ના દ્વારા તૈયાર કરવામાં આવેલા આઉટફિટ પહેર્યા હતા. ગૌતમ વ્હાઇટ કલરની શેરવાનીમાં નજરે આવ્યો હતો.