ઓહોહો સિંઘમની હિરોઇનનું લગ્ન પછી તો જુઓ કેવું મસ્ત ફિગર થઇ ગયું, 7 તસવીરો જોઈને દિલ ખુશ થઇ જશે
સાઉથ ફિલ્મ સ્ટાર કાજલ અગ્રવાલે હાલમાં જ તેની ખૂબ જ ખૂબસુરત તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. આ તસવીરોમાં તે નીલા રંગના ડ્રેસમાં જોવા મળી રહી છે. જેમાં તે ઘણી ખૂબસુરત લાગી રહી છે.
કાજલે આ તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર શેર કરી છે. અભિનેત્રી તેના ઘરની છત પર ઊભી છે અને સનસેટનો આનંદ લઇ રહી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે.
કાજલ આ તસવીરોમાં પેસ્ટલ બ્લુ કલરના ફ્લોરલ ડ્રેસમાં જોવા મળી રહી છે. જે ફિટ અને ફ્લેયર્ડ પેટર્નમાં છે. આઉટફિટમાં લાઇટ પ્લીટ્સ ક્રિએટ કરવા બિલો ધ બસ્ટ અને વેસ્ટ એરિયા પર હોરિઝોન્ટલ સ્ટિચ કરવામાં આવી છે. આ ડ્રેસમાં વી શેપ વાળી લો-કટ નેકલાઇન બનેલી છે.
તમને જણાવી દઇએ કે, કાજલ તેના પતિ ગૌતમ કિચલુ સાથે ઘણીવાર તસવીરો શેર કરતી રહે છે. તસવીરો શેર કરતા તેણે તેના પતિને સપોર્ટ સિસ્ટમ પણ કહ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, કાજલ અને ગૌતમના લગ્ન છેલ્લા વર્ષે ઓક્ટોબરમાં થયા હતા. જો કે, તેમણે લગ્ન લોકડાઉનના નિયમોનું પાલન કરીને કર્યા હતા. તેમના લગ્નમાં માત્ર ઘર-પરિવારના લોકો જ હાજર હતા. લગ્ન બાદ કાજલ અને ગૌતમે તેમનુ હનિમુન માલદીવમાં મનાવ્યુ હતુ.
View this post on Instagram