મનોરંજન

કૈટરીના કૈફે સુંદર અંદાજમાં જીત્યું ફૈન્સનું દિલ, 5 તસ્વીર શેર કરીને લખ્યું-”છત ટપકે આવાંગી…”

અભિનેત્રી કૈટરીના કૈફની ગણતરી બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં સફળ અને લોકપ્રિય અભિનેત્રીમાં કરવામાં આવે છે. આ સિવાય તે પોતાના ફેશન સ્ટાઇલને લીધે પણ ઓળખવામાં આવે છે અને પોતાની અદાઓથી મોટાભાગે ચર્ચામાં આવી જ જાય છે.

 

View this post on Instagram

 

जस्ट chilling

A post shared by Katrina Kaif (@katrinakaif) on

કૈટરીના સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે અને પોતાની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતી રહે છે. એવામાં હાલમાં જ કૈટરિનાએ પોતાની તસ્વીરો શેર કરી છે જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif) on

તસ્વીરમાં કૈટરિનાનો ગ્લમેર અંદાજ જોવા મળ્યો છે. કૈટરિનાએ બ્લેક ફ્લોરલ મીની ડ્રેસ પહેરી રાખ્યો છે અને પોતાના વાળને વેવી લુક આપ્યો છે.

 

View this post on Instagram

 

#AllWhite👟 @reebokindia #SoleFury #SplitFromThePack

A post shared by Katrina Kaif (@katrinakaif) on

આ સાથે કૈટરિનાએ લિપસ્ટિક લગાવી રાખી છે જે તેના હોટનેસમાં વધારો કરી રહી છે. કૈટરિનાની આ તસ્વીર ફૈન્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહી છે અને વાઇરલ પણ થઇ રહી છે. કૈટરિનાની આ તસ્વીરોને 13 લાખ જેટલી લાઇક્સ મળી ચુકી છે જે દર્શાવે છે કે કૈટરીના ફૈન્સ વચ્ચે કેટલી લોકપ્રિય છે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif) on

તસ્વીરને શેર કરતા કૈટરિનાએ લખ્યું કે,‘છત ટપકે આવાંગી”. જણાવી દઈએ કે આ શબ્દો ફિલ્મ ‘ભારત’ના એક ગીતના છે. જેમાં તેની સાથે સલમાન ખાન પણ જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

छत टपके आवांगी

A post shared by Katrina Kaif (@katrinakaif) on

વર્કફ્રન્ટની વાત કરીયે તો હવે કૈટરીના રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’માં અક્ષય કુમારની સાથે જોવા મળશે. 10 વર્ષ પછી કૈટરીના આ ફિલ્મ દ્વારા અક્ષય કુમારની સાથે કમબેક કરી રહી છે. ફિલ્મ આગળના વર્ષે રિલીઝ થઇ શકે તેમ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks