મનોરંજન

કબીરસિંહે 28 દિવસમાં કરી અધધધ કમાણી, કમાણીની બાબતે ઉરી અને ભારતની સાથે રાખી શકે છે કદમ

બૉલીવુડ એક્ટર શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ફિલ્મ ‘કબીરસિંહ’ રિલીઝ બાદ ચર્ચામા છે. જ્યાં એક તરફ લોકો શાહિદ પરફોર્મન્સની તારીફ કરે છે. તો બીજી તરફ ફિલના કોન્ટેન્ટના કારણે તેની આલોચના પણ થવામાં આવી રહી છે.


ઉરી અને ભારત બાદ કબીરસિંહ વર્ષની સૌથી વધુ કમાણી કરી છે. કબીરસિંહે દુનિયાભરમાં 25 દિવસમાં 250 કરોડથી વધારેની કમાણી કરી લીધી છે. BoxofficeIndia.com ના રિપોર્ટ અનુસાર આ વર્ષ પહેલી એવી ફિલ્મ છે જેને 250 કરોડનો આંકડો પર કર્યો છે. અને હજુ આ ફિલ્મ 15 થી 20 કરોડ રૂપિયા કમાઈ શકે છે. ઉરી -ધ સર્જીકલ સ્ટ્રાઇકએ 338 કરોડનો બિઝનેસ અને બીજી સલમાનખાનની ફિલ્મ ભારતે 304 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

કબીરસિંહે પહેલા દિવસે જ 20 કરોડની કમાણી કરી લીધી હતી. સલમાન ખાનની ભારત અને અક્ષયકુમારની કેસરી બાદ આ વર્ષની ઓપનિંગ દે પર સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની છે.

જયારે કબીરસિંહને 100 કરોડની કમાણી કરી ત્યારે શાહિદની પહેલી ફિલ્મ બની હતી. 2013માં આવેલી ફિલ્મ બાદ આર રાજકુમાર બાદ શાહિદ કપુરની પહેલી આ ફીલ સોલો સુપરહિટ થઇ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks