શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ફિલ્મે બોક્સ ઓફિસ પર તેના પરફોર્મન્સને લઈને ભણે ચોંકાવી દીધા છે. 2019માં આવેલી ફિલ્મ ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઈક પછી કબીર સિંઘે બોક્સ ઓફિસ પર ધમાલ કરી છે. જેની ઉમ્મીદ ઓછી રાખવામાં આવી હતી. સાથે જ શાહિદ કપૂરની પહેલી સોલો ફિલ્મ છે જેને 200 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી છે. હેવ આ ફિલ્મ 250 કરોડને અપર કરશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
શાહીદ કપૂરની કરિયરની સૌથી મોટી બ્લોકબસ્ટર મુવી કબીર સિંઘર એક નવો રેકોર્ડ કરીને તેને કાયમ કરી દીધો છે. ફિલ્મે 13માં દિવસે મતલબ બુધવારે 200 કરોડના ક્લબમાં પહોંચી ચુકી છે.
શાહિદ કપૂનરતેની કરિયરની સૌથી મોટી ઓપનિંગની સાથે 200 કરોડ રૂપિયા કમાનારી પહેલી ફિલ્મ બની છે. જણાવી દઈએ કે, શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ફિલ્મ 21 જુનના રિલીઝ થઇ હતી. આ ફિલ્મે 20.21 કરોડ રૂપિયાની શાનદાર ઓપનિંગ કરી હતી. તો 5માં દિવસે 100 કરોડનો આંકડો પર કરી ચુકી હતી. જયારે બુધવારે 200 કરોડના આંકડાને પાર કરવાવાળી કબીરસિંહને ત્રીજો વીકએન્ડનો ફાયદો થઇ શકે છે. કારણકે વીકએન્ડમાં જ વધારે જ ઓડિયન્સ ફિલ્મ જોવા જાય છે. સાથે જ કબીર સિંહે વીક ડેમાં પણ સારી કમાણી કરી છે.
#KabirSingh benchmarks…
Crossed ₹ 50 cr: Day 3
₹ 100 cr: Day 5
₹ 150 cr: Day 9
₹ 175 cr: Day 10
₹ 200 cr: Day 13
India biz.Days taken to reach ₹ 200 cr… 2019 releases…
⭐️ #KabirSingh: Day 13
⭐️ #Bharat: Day 14
⭐️ #Uri: Day 28
India biz.— taran adarsh (@taran_adarsh) July 4, 2019
વર્ષ 2019ની બોક્સ ઓફિસની વાત કરવામાં આવે તો ફક્ત 3 બૉલીવુડ ફીલ્મને જ 200 કરોડક્લબમાં એન્ટ્રી કરી છે. જેમાં વિકી કૌશલની ઉરી(244 કરોડ)સલમાન ખાનની ભારત(209 કરોડ)અને શાહિદ કપૂરની કબીરસિંહ. ટ્રેડ પંડિતોનું માનીએ તો કબીર સિંહ લાઇફટાઇમ 250 કરોડ કમાણી જય શકે છે.અને 2019ની સૌથી ટોપ પરની ફિલ્મ બની શકે છે.લગભગ 60 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ સુપર હીંહોટા બની ચુકી છે.ફિલ્મે 230 ટકા વધારે નફો કરી શકે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks