કબીર સિંહની પ્લસ સાઈઝ નોકરાણીએ કપડાં વગરનું ફોટોશૂટ કરાવીને બૂમ પડાવી દીધી- જુઓ

લે બોલો, હવે તો કબીર સિંહની નોકરાણીએ પણ ઉતાર્યા બધા જ કપડાં, જુઓ PHOTOS

બૉલીવુડ ઉપર ધમાકેદાર કમાણી કરનાર અને બોક્સ ઓફિસ ઉપર હિટ સાબિત થનાર ફિલ્મ કબીર સિંહ લોકોને ખુબ જ પસંદ આવી. આ ફિલ્મની અંદર અભિએન્ટ શાહિદ કપૂરનો અભિનય દર્શકોએ ખુબ જ વખાણ્યો તો આ ફિલ્મના કેટલાક એવા પાત્રો પણ હતા જે નાના રોલ દ્વારા પણ દર્શકોનું દિલ જીતી ગયા.

“કબીર સિંહ” ફિલ્મમાં એવું જ એક પાત્ર હતું ઘરની નોકરાણીનું. જેને અભિનેત્રી વનિતા ખરાત દ્વારા નિભાવવામાં આવ્યું હતું. ફિલ્મની અંદર ખુબ જ સીધી સાદી અને થોડી ઉંમર પણ દેખાય છે એવી વનિતા તેના અસલ જીવનમાં સાવ અલગ છે.

વનિતા સોશિયલ મીડિયામાં પણ પોતાની ઢગલાબંધ તસવીરો શેર કરતી રહે છે, જેમાં તેનો બોલ્ડ અંદાજ પણ જોવા મળે છે. વનિતાની તસ્વીરોને પણ ચાહકો ખુબ જ પસંદ કરતા હોય છે અને તેની પોસ્ટમાં કોમેન્ટ પણ કરતા હોય છે. થોડા સમય પહેલા મીટૂ મુવમેન્ટ અંતર્ગત વનિતાએ પણ પોતાની એક તસ્વીર શેર કરી હતી. જેમાં તે એક પણ કપડું પહેર્યા વગર પોઝ આપતી જોવા મળી હતી. વનિતા કપડાના બદલે પોતાના અંગોને એક પતંગ દ્વારા કવર કર્યા હતા.

તેની આ તસ્વીર પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હતી અને ચર્ચાનો વિષય પણ બની હતી. ઘણા લોકો તેના સપોર્ટમાં આવ્યા હતા તો ઘણા લોકો આ તસ્વીરનો વિરોધ પણ કર્યો હતો.

વનિતાએ પોસ્ટ  કરેલી તસ્વીર સાથે તેને એક ધારદાર કેપશન પણ આપ્યું હતું. તેને લખ્યું હતું કે, “મને મારા ટેલેન્ટ ઉપર ગર્વ છે, પોતાના પેશન ઉપર, પોતાના કોન્ફિડેન્સ ઉપર, મને મારા શરીર ઉપર ગર્વ છે. કારણ કે હું છું…”

વનિતા એક મરાઠી અભિનેત્રી છે અને તે મરાઠી ફિલ્મો અને શોમાં કામ કરે છે. વનિતા અવાર નવર તેનું ફોટશૂટ પણ કરાવે છે જેની તસવીરો પણ તે સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by VANITA KHARAT (@vanitakharat19)

Niraj Patel