અજબગજબ

જુઓ ભારતીય જુગાડના આ 20 આઈડીયાઝ PHOTOS હસી હસીને ઉંધા વળી જશો- Hahahaha

ભારતમાં જુગાડ શબ્દ ખૂબ જ પ્રચલિત છે. કારણ કે જુગાડ શબ્દ જ એવો છે. એમાં પણ ભારતને તો જુગાડનો દેશ કહેવાય છે. આપણા લોકોની ખાસિયત છે કે જ્યા કશું જ ન ચાલે ત્યાં જુગાડ કરીને પણ કામ તો કરી જ લઈશું. પોતાનું કામ પતાવવા માટે કોઈને કોઈ જુગાડ કરી જ લઈએ છીએ ભલેને પછી એ જોઈને લોકો હસી-હસીને બેવડ જ કેમ ન થઇ જાય. ભારતમાં અવારનવાર આવા નવા જુગાડોઆવતા જ રહે છે. રોજ ઘણા જુગાડ ઈન્ટરનેટ પર વાયરલ થતા રહે છે.

તમને ભારતમાં જે જુગાડ જોવા મળશે તે બીજે ક્યાય પણ જોવા નહી મળે. કેમ કે જે કોઈ કામ સીધી રીતે ન થાય તેને જુગાડમાં બદલાવી નાખવામાં આવે છે અને એમાં પણ આપણે ભારતીયો જુગાડમાં ખુબ જ આગળ પડતા છીએ. આજે અમે તમને જુગાડની એવી જ અમુક તસ્વીરો બતાવવા જઈ રહ્યા છીએ.

લોકોનું માનવું છે કે એલ્યુમિનિયમ ફોઈલને પોતાના હોટસ્પોટથી લપેટવાથી તેની રેંજ અને સ્પીડ વધી જાય છે આને કહેવાય ટેક-જુગાડ.
કોઈને પણ સિગ્નલ પર ઉભું રહેવું પસંદ નથી હોતું અને ગરમીમાં તો બિલકુલ પણ નહિ, આવા જુગાડથી લોકોને આરામ મળી શકે છે.
હવે આને કહેવાય દેશી કોફી અને તે પણ ફીણની સાથે.
સુપર કમ્ફર્ટેબલ ચેયર, ભારત છે ભાઈ કઈ પણ થઇ શકે.
આ જુગાડ પોતાના મસ્જીદ, મંદિર પાસે જોયું હશે, સાઈકલની સાથે ચપ્પલની પણ સિક્યોરીટી.
બે રૂમ અને એક કુલર એવામાં દેશી જુગાડ કામ આવે છે.
સાચું કહેજો, તમારામાંથી કોણે આવું કરેલું છે.
આમાં પણ લોકોને કઈકને કઈક સુજી જ જાય છે.
જનરલમાં ACવાળો આરામ.
કારમાં દરવાજા પર લોક, આ તે કેવું વળી.
આશા છે કે તેમાં એરબેગ હોય, સેફટી ફર્સ્ટ.
આ ભાઈએ જે કર્યું છે તેને દેશી જુગાડ કહી શકાય છે.
આ સ્કુટી બનાવવાવાળા માટે નવો આઈડીયા છે, બાળકોનો તો કઈક વિચાર કરો.
આજે મચ્છરો પાર્ટી કરશે, જીવદયા પણ કરવી જોઈને ક્યારેક!સેફટીની સાથે સાથે ધૂપથી પ્રોટેક્શન.આ જુગાડને તો તમે ગલીગલીમાં જોયો હશે.જુના ફોનમાંથી કેમેરો બનાવવો માત્ર આપણને જ આવડે છે.
આ જુગાડ નહિ પણ સાચી દોસ્તી છે.
જો ગરમી વધુ થઇ જાય તો તમે પણ આ જુગાડનો ઉપયોગ કરી શકો છો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

.