જ્યોતિષ શાસ્ત્ર

જૂનથી લઈ અને ડિસેમ્બર 2019 સુધી ચમકી જશે કિસ્મત આ સૌથી શુભ રાશિઓની, જુઓ તમારી રાશિ તો નથી ને

જન્મના આધારે રાશિઓનું નિર્ધારણ થતું હોય છે. રાશિનો પ્રભાવ વ્યક્તિ પર પડે છે કે કંઈ રાશિવાળા લોકો કેવો સ્વભાવ દર્શાવે છે. જે સ્વભાવ લગભગ આજીવન તે લોકો સાથે રહે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ 12 રાશિઓ હોય છે. દરેક રાશિની પોતાની અલગ તાકાત અને પોતાની અમુક નબળાઈઓ પણ હોય છે. આ રાશિઓ જન્મના સમયે રહેલી ગ્રહોની સ્થિતિના આધારે નક્કી થાય છે.

Image Source

જ્યારે ગ્રહો અને નક્ષત્રોમાં પરિવર્તન આવે છે તેની અસર આપણા જીવન પર થાય છે. જેના કારણે આપણી જીંદગીમાં ઉતાર ચઢાવ આવતા હોય છે. ગ્રહોના આ પરિવર્તનના કારણે રાશિઓના જાતકોની કિસ્મત અચાનક જ ચમકી જતી હોય છે. આવનારો સમય આ 4 રાશીઓ માટે ખુબ જ સારો રહેશે. આજે અમે તમને એ ચાર રાશીઓ વિસે જણાવીશું જેમની કિસ્મત ચમકી જવાની છે સાથે જ એમનું ભાગ્ય બદલી જવાનું છે.

પહેલી શુભ રાશી છે કર્ક.

આવનારો સમય તમારા માટે ખુબ જ શુભ રહેવાનો છે. તમારો ખરાબ સમય હવે પૂરો થઈ રહ્યો છે. વેપારીઓ માટે આ સમય સૌથી વધુ શુભ રહેશે. સાથે જ નોકરિયાત વર્ગોની પણ આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ માં વધારો થશે. ધનલાભ થવાના પુરા ચાન્સ છે. પ્રેમજીવનમાં પણ શાંતિ બની રહેશે. નવો બિઝનેસ શરૂ કરવા માટે સમય ખૂબ સારો છે.

બીજી શુભ રાશી છે કુંભ.

આ સમય દરમિયાન જે નિર્ણય લેશો તે ઘણો અસરકાર નીવડશે. સામાજિક રીતે તમે સક્રિય રહેશો. તમારા પરિવારજનો દ્વારા તમને દરેક નિર્ણયમાં પૂરતો સપોર્ટ મળી રહેશે. આર્થિક રીતે સધ્ધરતા આવશે ખર્ચામાં કાપ આવશે અને દરેક કામ સફળ થશે. ફરવા જવાના યોગ બને છે.

તમે જે પણ નિર્ણય લેશો તેની અસર લાંબા સમય સુધી રહેશે. સામાજિક દાયરા માં તમે સક્રિય રહેશો. સામુહિક કાર્યો માં તમને સફળતા મળશે. સગા વાહલા દ્વારા તમને સપોર્ટ મળશે. બહાર ફરવાના યોગ છે.ખર્ચા ઉપર કંટ્રોલ થશે. અને તમારા દરેક કામ સફળ થશે.

આ પછીની જે શુભ રાશી છે તે છે વૃશ્ચિક રાશી.

તમારો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે આર્થિક રીતે અને સામાજિક રીતે પણ. સાથે જ આવનાર સમયમાં તમારી પ્રેમની પરીક્ષા થવાના પૂરા યોગ બને છે. ડરવા કરતા પુરા આત્મવિશ્વાસ સાથે અને સચ્ચાઈ સાથે તમે પાસ થઈ શકશો. તમારી કિસ્મત બદલવાની છે બસ મહેનત ચાલુ રાખજો અને સાથે ધીરજ કેળવી રાખજો.

ડિસેમ્બર સુધીની શુભ રાશીઓમાંથી છેલ્લી શુભ રાશિ છે મીન રાશિ.

આ રાશિના લોકોને સરકારી નોકરી લાગવાની પૂરી સંભાવના છે. વેપારીઓ પર કુબેરજી ની પૂરી કૃપા બની રહેશે. આ રાશિના જાતકોને અઢળક ખુશીઓ મળવાની છે. પરિવાજનો સાથે સંબંધો બગડ્યા હશે તો સુધવરવાના પૂરા ચાન્સ છે. પ્રેમ યોગ પણ બને છે . જીવનસાથી નો પૂરતો સપોર્ટ મળી રહેશે. અને તેનો પ્રેમ જ તમારી તાકાત બનશે. અણધારી ખુશીઓ અને લાભ થશે. આ સમય મંગલમય રહેશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks