ખબર

શું તમને ખબર જજ ફાંસીની સજા આપ્યા બાદ કેમ પેન તોડી નાખે છે ? જાણો વિગતે

૨૦૧૨ માં હાઈપ્રોફાઈલ નિર્ભયા ગેંગરેપ કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં દોષિતો સામે બ્લેક ડેથ વોરંટ જારી કરવામાં આવ્યું છે. ચારેય આરોપીઓને 22 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યે ફાંસી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ફરિયાદી દ્વારા ગુનેગારોને ફાંસીની સજા માટે ફાંસીની સજા કરવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ શું તમને ખબર છે કે, જજ આ કેસનોફાંસીનો ફેંસલો આપ્યા બાદ પેન તોડી નાખે છે.

Image Source

જ્યારે કોઈને પણ જજ દ્વારા ફાંસીની સજા આપવામાં આવે છે આ બાદ જજ તેની કલમ તોડે છે. પરંતુ તમને ખબર કે કે આ શા માટે કરવામાં આવે છે? આજે અમે તમને જણાવીશું કે મૃત્યુદંડની સજા પૂરી કર્યા પછી પેનને કેમ તોડી નાખવામાં આવે છે.

ફાંસીની સજા સમયે પેન તોડવાની પ્રથા આજથી નહીં પરંતુ બ્રિટીશ કાળના સમયથી છે. જ્યારે બ્રિટિશરો ભારતમાં શાસન કરી રહ્યા હતા ત્યારે પણ સજા સંભળાવ્યા બાદ પેન તોડી નાખવામાં આવતી હતી. પરંતુ તમે વિચારતા હશો કે પેન અને સજા વચ્ચે શું સંબંધ છે. અમે તમને જણાવીએ છીએ કે સજા અને પેન બંને વચ્ચે બહુ ઊંડો સંબંધ છે.

Image Source

જેમ કોઈ પેનથી લખેલી વાત ભુસાતી નથી તે રીતે કોઈ અદાલતે આપેલી સજાને રોકી શકે નહીં. આરોપીને જે પેનથી ફાંસીની સજા ફટકારવામાં આવે છે તે ન્યાયાધીશ દ્વારા તોડી નાખવામાં આવે છે જેથી કોઈને પણ આ પેન દ્વારા ફાંસીની સજા ન થાય અને કોઈ પણ વ્યક્તિ આ પ્રકારનો ગુનો ન કરે.

Image Source

જણાવી દઈએ કે, ફાંસીની સજા વિશ્વની તમામ સજાઓની સૌથી મોટી સજા છે. ફાંસીની સજા સામાન્ય ગુનેગારનેઆપવામાં આવતી નથી. આ સજા કોઈપણ મોટા ગુનાના ગુનેગારોને કરવામાં આવે છે. સજા આપ્યા બાદ પેન તોડવા માટે બીજું કારણ આપવામાં આવ્યું છે.
જે મુજબ, જ્યારે પણ કોઈ ગુનાના આરોપીને ફાંસીની સજા કરવામાં આવે છે ત્યારે તેનું જીવન સમાપ્ત થાય છે. એક માનવીનું જીવન સમાપ્ત થયા પછી ન્યાયાધીશ દ્વારા પેન તોડી નાખવામાં આવે છે.

Image Source

ફાંસીની સજા સંભળાવતા પહેલા જજ દ્વારા જે બોલપેનથી લખવામાં આવતું હોય છે તેને તોડી નાખવામાં આવે છે. આ તોડવાનું કારણ એ પણ બતાવવામાં આવ્યું છેકે જે બોલપેન્થી શખ્સનું મોટ લખ્યું હોય છે. આ પેનથી જ વ્યક્તિનો જીવ જાય કે તેથી ભૂલનું પશ્ચીત કરવા માટે પણ પેનને તોડી નાખવામાં આવે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.