મનોરંજન

દીકરો કરોડપતિ છે પણ માં-બાપ એટલા સાદા કે આજે પણ બસ કે રિક્ષામાં કરે છે મુસાફરી

બોલીવુડના હેન્ડસમ હંક કહેનારા જોન અબ્રાહમેં ઘણી સુપરહિટ ફિલ્મમાં કામ કર્યું છે. જોનને જોઈને ઘણી યુવતીઓ તેનામાં પાગલ થઇ જાય છે. પરંતુ શું તમને ખબર છે કે, જોન અબ્રાહમ તેની લાઈફમાં બેહદ અલગ અને સિમ્પલ છે.

 

View this post on Instagram

 

A post shared by Priya Abraham (@priyarunchal) on

17 ડિસેમ્બર 1972માં જન્મેલા જોન અબ્રાહમે 2003માં આવેલી ‘જીસ્મ’ ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી. જોન ફિલ્મમાં આવતા પહેલા મોડેલિંગ કરતો હતો. જોનના લુકને કારણે તેને ફિલ્મમાં હાથ અજમાવ્યો હતો. આ બાદ તેને બોડી બનાવવાનું શરૂ કરી દીધું હતું.

 

View this post on Instagram

 

A post shared by Priya Abraham (@priyarunchal) on

જોન અબ્રાહમ તેની બોડીને કારણે સુપરહિટ થઇ ગયો હતો. આજની તારીખમાં પણ જોન અબ્રાહમ મોંઘા સુપરસ્ટાર પૈકી એક છે. જોન યામાહા, હાયર અને રીબોક જેવી મોટી-મોટી કંપનીઓની જાહેરાત કરી ચુક્યો છે. જોન માર્કેટિંગ માટે લોકોની પહેલ પસંદ માનવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by John Abraham (@thejohnabraham) on

જોન પાસે એક પ્લોટ છે જેની કિંમત 22 કરોડ રૂપિયા છે. જોનનું ખુદનું એક ફિટનેસ સેન્ટર પણ છે. જોનની પાસે એક શાનદાર ઘર પણ છે. જેની કિંમત કરોડોમાં છે. જો કારની વાત કરવામાં આવે તો તેની પાસે લેમ્બોર્ગીની, નિસાન જી ટી અને ઓડી ક્યુ આર-3 છે.

 

View this post on Instagram

 

A post shared by Priya Abraham (@priyarunchal) on

જોનને કારની સાથે-સાથે બાઈકનો પણ બહુજ શોક છે. જોન પાસે ઘણી બધી મોંઘી બાઈક્સ છે, છતાં પણ તે સિમ્પલ રહેવાનું પસંદ કરે છે. જોન જયારે પણ કાર ચલાવે છે ત્યારે તેન ગાડીના કાચ ક્યારે પણ બંધ નથી કરતો.

 

View this post on Instagram

 

A post shared by John Abraham (@thejohnabraham) on

જોનના માતા-પિતાની વાત કરવામાં આવે તો તે આજે પણ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે, જયારે તેની માતા રિક્ષામાં જવાનું પસંદ કરે છે.

Image Source

જોન એક્ટરની સાથે-સાથે એક સારો પ્રોડ્યુસર પણ છે. જોને પ્રોડ્યુસર તરીકેની પહેલી ફિલ્મ ‘વિક્કી ડોનર’ હતી.જે સફળ સાબિત થઇ હતી. ઘણા વર્ષો સુધી બિપાશા બસુને ડેટ કર્યા બાદ બ્રેકઅપ કરીને 2014માં ન્યુ યર ઇવ પર અમેરિકામાં પ્રિયા રૂંચાલ સાથે લગ્ન કરી લીધા હતા.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.