જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક-દુનિયા

જો તમે હનુમાનજીને પ્રસન્ન કરવા માગતા હોવ તો મંગળવારના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ…

મંગળવારનો દિવસ ખૂબ ખાસ હોય છે મંગળવારના દિવસ ને હનુમાનજીના દિવસ તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. કારણ કે હનુમાનજીનો જન્મ પણ મંગળવારે જ થયો હતો. એટલા માટે મંગળવારનો દિવસને ખાસ કહેવામાં આવે છે.

Image Source

પરંતુ અમુક એવી વસ્તુ હોય છે જે મંગળવારના દિવસે ન કરવી જોઈએ.

  • મંગળવારના દિવસે નખ અને વાળ ન કાપવા જોઈએ.
  • મંગળવારના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
  • મંગળવારના દિવસે માસ નોનવેજ ન ખાવું જોઈએ.
  • મંગળવારના દિવસે ધૂમ્રપાન ન કરવુ. તેમજ શરાબ ન પીવી.
  • મંગળવારના દિવસે સૌંદર્ય પ્રસાધનની વસ્તુ ન ખરીદવી તેના માટે સોમવાર તેમનો શુક્રવારનો દિવસ સારો છે.
  • મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરવી તેમાં સુંદરકાંડનો પાઠ કરો.
  • મંગળવારના દિવસે તેમજ ધન કોઈને આપવું નહીં. તેમજ લોન ન લેવી.
Image Source
  • મંગળવારના દિવસે બુંદીનો પ્રસાદનો વિતરણ કરવો. અથવા તો બેસનથી બનાવેલી મીઠાઈ પણ તમે હનુમાનજીને અર્પણ કરી શકો છો.
  • મંગળવારના દિવસે કાળા કપડા ન ખરીદવા તેમજ કાળા કપડા ન પહેરવા.
  • મંગળવારના દિવસે લાલ વસ્ત્ર ખરીદવુ શુભ માનવામાં આવે છે.
  • મંગળવારના દિવસે લોખંડની વસ્તુ ન ખરીદવી.
  • મંગળવારના દિવસે હવન ન કરવુ.
  • મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા સાચા દિલથી કરવી.
  • મંગળવારના દિવસે હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ અવશ્ય ચઢાવુ.
  • મંગળવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો.
Image Source
  • મંગળવારના દિવસે કોઇ હનુમાન મંદિરમાં જઈ રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો. તેમજ હનુમાન ભગવાનને ગોળ અને ચણાનો ભોગ લગાડવો.
  • મંગળવારના દિવસે સવારે સ્નાન કરીને વડના ઝાડનું પાન તોડીને તેમાં ચંદનથી શ્રીરામ લખીને તે પાન પર્સમાં રાખવાથી ધનમાં વૃદ્ધિ થશે. જ્યારે તે પાંચ સુકાઈ જાય ત્યારે તેને પાણીમાં પ્રવાહિત કરી ને બીજી વખત આ પ્રયોગ કરવો.
  • જે લોકોને પિતૃદોષ હોય તે લોકોએ પારસના હનુમાનની મૂર્તિની પૂજા કરવી તેનાથી પિતૃદોષ દૂર થશે.
  • મંગળવારના દિવસે હનુમાન ચાલીસા બજરંગબાણનો પાઠ સાંભળવો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks