જ્યોતિષ શાસ્ત્ર

જો તમારું નામ પણ A,D,H,K,M,P,R,S, અને Y અક્ષર થી શરુ થાય છે તો આ મોટી ખુશખબર છે ફક્ત આપના માટે જ

જયારે પણ કોઈ ઘર માં બાળક નો જન્મ થાય છે તો સૌથી પહેલા તેનું નામકરણ થાય છે. માણસ નું નામ જન્મ થી તેના મૃત્યુ સુધી ચાલે છે. પરંતુ આપ એ વાત નહી જાણતા હોઈ કે આપના નામ નો આપના જીવન પર ખુબ પ્રભાવ પડે છે. માંસ ના જન્મ થી લઈને મૃત્યુ સુધી તેના જીવન માં જે પણ ધટના થાય છે તેનો પૂરો પ્રભાવ તેની રાશી, ગ્રહ, નક્ષત્ર ના કારણે તેના જીવન પર પડે છે. એ જ કારણ થી દરેક માણસ નું નામ તેના જન્મ ના કાળ ગણના અને ગ્રહો ની સ્થિતિ ના આધાર પર રાખવા માં આવે છે. આપ કદાચ એ નહિ જાણતા હોય કે દરેક માણસ ને પોતાનું જ એક અલગ મહત્વ હોય છે. સાથે જ શાસ્ત્રો માં પણ કહ્યું છે કે ગ્રહો ની સ્થિતિ અને તેના બદલાવ નો આપના જીવન પર ખુબ ઊંડી અસર થાય છે. આજ અમે આપને આજ માંથી કેટલાક અક્ષર વિષે કહવા જઈ રહ્યા છીએ એટલે કે જે વ્યક્તિ નું નામ A,D,H,K,M,P,R,S અને Y આ ૯ અક્ષર થી શરુ થાય છે તેમના માટે ખબર ખુબ મહત્વપૂર્ણ છે. તો આવો જાણ્યે આ નામ વાળા ના જીવન માં કેવી રીતે બદલાવ જોવા મળે છે.

A નામ વાળા:

Image Source

A નામ વાળા નું ભાગ્ય ચમકવા વાળું છે જેનાથી એમને ઘણી ખુશીઓ મળવા ની છે તેનો સમય હવે સારો આવવા નો છે. જેનાથી તેના બધા કામ પુરા થશે અને કોઈ મોટી ખુશખબર મળશે આવનારો સમય સારો પસાર થશે.

Image Source

D નામ વાળા:

D નામ વાળા માટે સમય ખુબ જ ખાસ થવા નો છે. આ નામ વાળા લોકો ખુબ જ ભાગ્યશાળી હોય છે. આ નામ ના લોકો ને વ્યાપાર માં મોટો લાભ મળવા નો યોગ બની રહ્યો છે.

K નામ વાળા:

Image Source

K નામ વાળા માટે સમય ખુબ જ શુભ રહેશે. આ દિવસો માં આ લોકો માટે વ્યાપાર કે બીઝનેસ માં ફાયદો થઇ શકે છે અને જે ભણવા વાળા વિધાર્થી વર્ગ ના બાળકો છે તેમના માટે કોમ્પિટિશન માં સફળતા મળવાનો સારો યોગ બને છે.

H નામ વાળા:

Image Source

જે વ્યક્તિઓ નું H નામ અક્ષર થી શરુ થાય છે તે આ સમય દરમિયાન પોતાના કાર્ય ,ક્ષેત્ર માં સફળતા મેળવી શકે છે આપનો આવનારો સમય આનંદપ્રમોદ વાળો હશે. આપ જે કાર્ય ને કરવા પ્રતિ આપનું મન બનાવશો તે કાર્ય પૂરું થવા ની સંભાવના બની રહી છે આપનો હવે આવવા નો સમય અનુકુળ રહશે.

M નામ વાળા:

Image Source

જે વ્યક્તિ નું M નામ અક્ષર થી શરુ થાય છે તેમના માટે આવનાર સમય ખુબ સારો રહશે આપના માટે નવા કાર્ય નું નિર્માણ થવાની સંભાવના બની રહી છે આપના જીવન માં ઘણી ખુશખબર આવશે.

P નામ વાળા:

Image Source

જે વ્યક્તિઓ નું P નામ અક્ષર થી શરુ થાય છે એ વ્યક્તિઓ ને આ સમય દરમિયાન પોતાના પારિવારિક સમસ્યાઓ થી મુક્તિ મળવાની સંભાવના છે જો આપ કોઈ રોગ થી લાંબા સમય થી હેરાન છો તો આપને તેનાથી મુક્તિ મળશે આપનો હવે આવનાર સમય માં ખુશીઓ આવશે.

R નામ વાળા:

Image Source

આ નામ વાળા લોકો ખુબ મગજ થી પોતાનું કાર્ય કરતા હોય છે આ લોકો કોઈ પણ પ્રકાર ની મદદ નથી લેતા અને આ સમય એમના માટે ખુબ જ ભાગ્યશાળી રહશે.

S નામ વાળા:

Image Source

આ નામ ના લોકો પર માં લક્ષ્મી ની કૃપા થી અચાનક ધન ની પ્રાપ્તિ થઇ શકે છે. આ નામ ના લોકો વ્યાપાર થી જોડાયેલ કામ માટે બહાર જઈ શકે છે. આ યાત્રા તેમના માટે ખુબ લાભકારી રહશે.

Y નામ વાળા:

Image Source

જે વ્યક્તિ નું નામ Y અક્ષર થી શરુ થાય છે તેમણે આ સમય દરમિયાન કોઈ યોજના નું સારું ફળ પ્રાપ્ત થવાની સંભાવના છે આપને આપના કાર્ય ક્ષેત્ર થી જોડાયેલ કોઈ ખુશખબર મળી શકે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.