જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક-દુનિયા

શ્રીકૃષ્ણના મંત્રના જાપ કરો અને બની જાઓ રાતોરાત કરોડપતિ, અપાવશે જીવનમાં કુશળતા અને સફતળતા

શ્રી કૃષ્ણના મંત્રના જાપ કરોને બની જાઓ રાતોરાત કરોડપતિ….

આ સંસારમાં એક જેવું નામ છે કૃષ્ણનું, જેમાં આખું બ્રહ્માંડ છે. કેમકે તેમણે તેમની બાળ લીલામાં માતા યશોદાને પોતાના મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા હતા. આ સંસારમાં કૃષ્ણને એકને જ પૂર્ણપુરુષોતમ માનવમાં આવ્યા છે. જો એ ઈચ્છે તો રંકને પણ રાજા બનાવી શકે છે. જેમ કે સુદામા એ ઉતમ ઉદાહરણ છે. બસ જરૂર છે કૃષ્ણની ભક્તિ કરવાની અને તેની કૃપા મેળવવાની. જો એકવાર બાગવાન કૃષ્ણની કૃપા પ્રાપ્ત થઈ જાય તો કોઇની તાકાત નથી આપણને જીવનમાં આગળ વધતાં રોકવાની.

Image Source

તો ચાલો આજે અમે તમને એવા મંત્રની વાત કરવા જઈ રહ્યા છીએ, જેના જાપ કરવા માત્રથી જ તમે શ્રીકૃષ્ણની કૃપા પ્રાપ્ત કરી શકશો. શ્રી કૃષ્ણનો આ ગુપ્ત ચમત્કારી મંત્રના પ્રભાવથી તમે તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાને દૂર કરી શકશો અને  આર્થિક પરિસ્થિતિને પણ મજબૂત બનાવી શકશો.

Image Source

તો ચાલો આજે જોઈએ શ્રી કૃષ્ણનો આ ગુપ્ત ચમત્કારી મંત્રના જાપ કેમ અને કેવી રીતે કરવા તેના વિષે :

મંત્ર-1 – ‘ગોવલ્લભાય સ્વાહા’

ભગવાન પૂર્ણ પુરુષોતમના આ સાત અક્ષરના મંત્રણા જો રોજ જાપ કરવામાં આવે તો જીવનમાં ક્યારેય પૈસાને લગતી સમસ્યા નડશે નહી. ને આ મંત્ર સંતાન પ્રાપતિ માટે પણ બેસ્ટ છે. રોજ સવારે નાહી સ્વચ્છ વસ્ત્રો પહેરી મંદિરમાં એક દીવો પ્રગટાવી સ્વચ્છ આસન પર બેસી 108 વાર આ મંત્રના જાપ કરવા. આ મંત્રના પ્રભાવથી તમે જીવનમાં ખૂબ પ્રગતિ કરશો ને તમને કરોડપતિ બનતા કોઈ નહી રોકી શકે. આ મંત્રને જીવનમાં કુશળતા ને સફતળતા અપાવનાર પણ કહેવામા આવે છે.

Image Source

મંત્ર-2 – ક્રું કૃષ્ણાય નમ:

એવું કહેવાય છે કે જો આ જો આ મંત્રના નિત્ય જાપ કરવામાં આવે તો આ મંત્રના પ્રભાવથી તમારા અટવાઈ ગયેલા પૈસા તમને પાછા મળે છે. અને ઘરમાં સૂખ શાંતિ બની રહે છે, ઉપર જણાવેલ મંત્રનું પરિણામ તમને ત્યારે જ જોવા મળશે જ્યારે તમે આ મંત્રનું યોગ્ય ઉચ્ચારણ કર્યું હશે. એટ્લે જ્યારે પણ મંત્રો જાપ કરવા બેસો ત્યારે ઉચ્ચારણ પર ધ્યાન આપવું પણ જરૂરી છે.