હેલ્થ

જીરૂથી માત્ર 15 દિવસમા દૂર કરો વધારાની ચરબી, બની જાશો એકદમ સ્લિમ, અપનાવો આ 5 ઉપાય

તમારી નજરમાં જીરું ભલે એક સામાન્ય મસાલો હોય પણ આયુર્વેદમાં જીરું વજન ઓછું કરવા માટેનો એક ખાસ ઉપાય છે. તેના 5 નુસખા માત્ર 15 દિવસમાં મોટા આદમીને પણ સ્લિમ બનાવી શકે છે. આવો તો જાણો આ નુસખા વિશે. 1. પ્રયોગ -1: એક મોટી ચમચી ફ્રેશ દહીં માં એક ચમચી પીસેલું જીરું મિક્સ કરો અને ખાઈ લો, સ્વાદ માટે થોડું કાળું નિમક મિલાવી શકો છો. 15 દિવસ સુધી આ પ્રયોગ કરી જુઓ, તમને તમારા વજનમાં ઉતારો જોવા મળશે. દહી અને જીરું મળીને ત્વચામાં જમા થેયલી ચરબી ને પીગળીને બહાર કાઢી નાખે છે.

Image Source

2. પ્રયોગ-2:જીરું ની બનેલી ચા ક્યારેય પીધી છે? નહિ, તો હવે પી ને જુઓ. ગ્રીન ટી માટે પાણી ઉકાળતા સમયે અળધી ચમચી જીરું ને પણ ઉકાળી લો. તેમાં મીઠા માટે મધ મિક્સ કરો અને આ ચા પીઓ. તેનાથી તમારા શરીરની ચરબી જલ્દી જ પીગળી જાશે.

3. પ્રયોગ-3: વજન ઓછું કરવા માટે સવારે નવશેકા પાણીમાં મધ મિલાવીને પીઓ. આ પાણી માં જીરા પાઉડર પણ મિલાવો.

4. પ્રયોગ-4:રોજ રાતે જમવાના સમયે અમુક શાકભાજીઓ જેવા કે ગાજર, કદ્દુદ, બીન્સ અને શિમલા મિર્ચ ને ઉકાળી લો. તેના પર છીણેલું આદુ, જીરા પાઉડર અને લીંબુ નો રસ મિલાવો. 15 દિવસ સુધી આ પ્રયોગ કરવા પર વજનમાં બદલાવ જોવા મળશે અને તમે ખુદને સ્લિમ જોઈને હેરાન જ રહી જાશો.

Image Source

5. પ્રયોગ-5:જીરું ને પુરી રાત સ્વચ્છ પાણીમાં રાખો. સવારે ખાલી પેટ તેને ઉકાળીને ચા ની જેમ પીઓ. પાણીમાં બચેલા જીરા ને ચાવીને ખાઈ જાવ. આ પ્રયોગ 15 દિવસ સુધી કરવાથી શરીરમાં જમા બેકાર ચરબી ઘટવા લાગશે અને તમેં ધીમે-ધીમે સ્લિમ થવા લાગશો.