ખબર

ઘરે બેઠા બેઠા રૂપિયામાં કમાવા હોય તો JIO માં આ કામ કરો, જાણો વધુ

હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનને કારણે ઘણા લોકો રિચાર્જ નથી કરી શકતા. રિલાયન્સ જીઓએ હાલમાં જ એક એપ લોન્ચ શરૂ કરી છે. તમારા લોકોની જાણકારી માટે બતાવી દઈએ કે, આ એપ રિચાર્જ કરવા પર કમિશન આપવામાં આવશે.

Image Source

આ એપ દવા તમે જીઓને પાર્ટનર બની શકો છો. આ એપ ત્યારે લોન્ચ કરવામાં આવી છે જયારે ભારત કોરોના જેવી મહામારી સામે લડી રહ્યા છે ત્યારે યુઝર્સે તેના મોબાઈલમાં રિચાર્જ નથી કરી શકતા.

રિલાયન્સ જિયોની એક ગુગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. આ એપ ડાઉનલોડ કરી તમે સબસ્ક્રાઈબરના નંબર રિચાર્જ કરી શકો છો.એક સૂત્ર અનુસાર, પીટીઆઈએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે 1 હજાર રૂપિયા જોઈનીંગ ફી છે. પરંતુ કંપનીના ઈન્ટ્રોડકટરી ઓફર નીચે આ ફીનો ચાર્જ નથી લઇ રહી.

Image Source

આ એપની એક ખાસિયત એ છે કે, જિયો યુઝર આ એપને ડાઉનલોડ કર્યા બાદ પહેલી વાર 1000 રૂપિયા લોડ કરી શકે છે. આ બાદ રિચાર્જ માટે ઓછોમાં ઓછી 200 રૂપિયાની રાશિ લોડ કી શકીએ છીએ.
અત્યાર સુધી આ એપને 5 લાખ લોકો ડાઉનલોડ કરી ચુક્યા છે. આ એપથી બીજાના નંબર પર રિચાર્જ કરવા પર 4.16 રક કમિશન આપવામાં આવી રહ્યું છે. જીઓ પાર્ટનર બનવા માટે તમારી પાસે જીઓનો નંબર હોવો જોઈએ.

Image source

હવે Jio POS Lite એકાઉન્ટને આવી રીતે સેટ કરો.

આ માટે સૌથી પહેલા ગુગલ પ્લે સ્ટોરમાં જઈને એપને ડાઉનલોડ કરો.
આ બાદ એપ તમારી પાસે જે કંઈ માંગે તે આપજો.આ બાદ સાઈન ઈન અથવા સાઈન-અપના 2 વિકલ્પ જોવા મળશે. આ બાદ સાઈન-અપ પર ક્લિક કરો. અહીં ઈમેલ આઈડી અને જિયો નંબર માંગવામાં આવશે. એકાઉન્ટ સેટઅપ થયા બાદ સાઇન ઈન કરો.

Image Source

જેવી રીતે એકાઉન્ટ ક્રિએટ થયા બાદ સાઈન ઈન પર ક્લિક કરશો, ત્યાં તમારો જિયો મોબાઈલ નંબર માંગવામાં આવશે. આ બાદ ઓટીપી પ્રાપ્ત થશે. આ બાદ સાઈન ઈન કરશે. આ બાદ રિચાર્જ, My Earnings, લોડ મની, પાસબુકનો ઓપશન દેખાશે.

જણાવી દઈએ કે, આ એપથી છેલ્લા 20 દિવસમાં કમાણીનો વિગત પણ જોઈ શકશો.

જણાવી દઈએ કે, આ એપ એન્ડ્રોઇડ પર જ ઉપલબ્ધ છે પરંતુ એપલ સ્ટોર પર ઉપલબ્ધ નથી.

જે રીતે તમે પૈસા લોડ કરશો તે રીતે તમારો એડવાન્સ માર્જિન રહેશે. જો કોઈ વ્યક્તિ વોલેટમાં 2 હજાર રૂપિયા એડ કરે છે તો JioPOS Lite એપમાં 2083.33 મળશે.

Image Source

JioPOS Liteમાં પેમેન્ટ મોડમાં યુપીઆઈ, ડેબિટ કાર્ડ, નેટબેન્કિંગ અને ઈ વોલેટસ જેવા પેટીએમ, ફોનપે, જીયોમની અને મોબાઇકવીક જેવા ઓપશન મળશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.