ફિલ્મી દુનિયા

હોટ અને સેક્સી લાગી રહી છે શ્રીદેવીની લાડલી આ ગાઉનમાં, 10 તસવીરો જોઈને ફેન્સ ગાંડા થયા

શ્રીદેવીની દીકરી અને બોલીવુડની જાણીતી હિરોઈન જ્હાન્વી કપૂર તેના બોલ્ડ અને હોટ લૂક્સ માટે જાણીતી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી જાહન્વી કપૂર ફરી એક વખત તેના બોલ્ડ અને સેક્સી અવતાર માટે ચર્ચામાં આવી છે.
હાલ જ એક એવોર્ડ શોમાં પહોંચેલ જ્હાન્વી કપૂરે ડીપ નેક સેક્સી ગાઉન પહેર્યું હતું, જ્હાન્વીએ આ સાથે જ શિમરી મેકઅપ લગાવ્યો હતો.જ્હાન્વી કપૂર કોપર કલરના ગાઉનમાં ખુબ જ સેક્સી લાગી રહી હતી.

અવારનવાર જ્હાન્વી કપૂરના ઘણા વિડિઓ અને તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. જ્હાન્વી કપૂરના સોશિયલ મિડિયાની વાત કરવામાં આવે તો તેનું ઇન્સ્ટાગ્રામ તેના બોલ્ડ અને સેક્સી તસ્વીરોથી છવાયેલું છે.
હાલના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ તસ્વીરમાં સાઈટ કટ સેક્સી કોપર ગાઉનમાં જ્હાન્વી કપૂર ખુબજ સુંદર સાથે-સાથે સેક્સી પણ લાગી રહી હતી.
જ્હાન્વી કપૂરે હાલ જ તેની હોરર-કોમેડી ફિલ્મ રૂહ-અફજાનીનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું.જેમાં જ્હાન્વી ડબલ-રોલમાં નજરે ચઢશે. સાથેજ જ્હાન્વી ‘ગુંજન સક્સેના-ધ કારગિલ ગર્લ,દોસ્તના-2 અને તખ્તમાં’ જોવા મળશે.
જ્હાન્વી કપૂરે હાલ જ તેની ફિલ્મ ગુંજન સકેસનાની બાયોપીકનું પોસ્ટર તેના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટમાં શેર કર્યું હતું. લોકોને એ પોસ્ટર ઘણું પસંદ પણ પડયું હતું.

જ્હાન્વી કપૂરે ફિલ્મ ધડકથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું અને લોકોને જ્હાન્વી અને ઈશાન ખટ્ટરની ધડક જોડી ઘણી પસંદ પણ આવી હતી.