જાહ્નવી કપૂરે ફરી એકવાર જીમ લુકમાં વરસાવ્યો કહેર, વાળ લહેરાવતી મેકઅપ ફ્રી લુકમાં જીમ બહાર થઇ સ્પોટ

જાહ્નવી કપૂર વાળ લહેરાવતી જીમ બહાર થઇ સ્પોટ, ટાઈટ ટાઈટ ટીશર્ટ જોઈને હક્ક બક્કા રહી જશો

બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. તે તેની ફિટનેસ પ્રત્યે ઘણી સજાગ રહે છે. તેને ઘણીવાર જીમ બહાર સ્પોટ કરવામાં પણ આવે છે. આ દરમિયાનની તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ઘણી છવાયેલી રહેતી હોય છે. જાહ્નવીને અવાર નવાર પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવે છે, આ દરમિયાન જાહ્નવી પણ પેપરાજીને નિરાશ ન કરતા પોઝ પણ આપતી હોય છે.

ફિટનેસની દીવાની જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની ફિલ્મો કરતા વધારે તેના જીમ લુકને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી કપૂરે હાલ તો લાઇમલાઇટમાં રહેવાનું શીખી લીધુ છે. આ પહેલા પણ તે જીમ જતી હતી પરંતુ તે છેલ્લા સમયથી જેટલી ચર્ચામાં અને લાઇમલાઇટમાં રહે છે તેટલી પહેલા રહેતી ન હતી.

હાલમાં જ ફરી એકવાર જાહ્નવીને જીમ બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાનની તેની તસવીરો હંમેશાની જેમ ચર્ચામાં આવી ગઇ છે. જાહ્નવીનો આ દરમિયાનનો ખૂબસુરત લુક કેમેરામાં કેદ થયો હતો. જેની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે. જાહ્નવીએ વ્હાઇટ ટોપ સાથે જેંગિંગ કેરી કર્યુ છે અને આ દરમિયાન વાળને ખુલ્લા રાખ્યા છે.

બોલિવુડની ફિટનેસ ફ્રીક મલાઇકા અરોરાની જેમ જ જાહ્નવી કપૂરના જીમ લુકને પણ ઘણો પસંદ કરવામાં આવે છે. જાહ્નવી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેના ફોટોશૂટની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. જાહ્નવીની ફેન ફોલોઇંગ ઘણી સારી છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 12 મિલિયન ફોલોઅર્સ છે.

જાહ્નવીએ હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યુ હતુ અને તેના ફોટોશૂટને કારણે તે ફરી લાઇમલાઇટમાં પણ આવી હતી. આ દરમિયાન તેણે બોડીકોન ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસમાં તે તેની ફિટ ફિગરને ફ્લોન્ટ કરી રહી હતી. જાહ્નવીએ આ ડ્રેસ સાથે વાળને ખુલ્લા રાખ્યા હતા અને મિનિમલ જ્વેલરી કેરી કરી હતી. તેણે આ લુકને કંપલીટ કરવા માટે મેકઅપ કર્યો હતો અને હિલ્સ કેરી કર્યા હતા.

જાહ્નવીની ડ્રેસિંગ ચોઇસ લાજવાબ છે. સાથે જ તેને એ પણ ખબર છે કે મેકઅપથી લઇને એસેસરીઝ સુધી કયું કયા આઉટફિટ પર કેવી રીતે પહેરવું જોઇએ. જેનાથી તેની ખૂબસુરતીનો નિખાર આવે. આ તસવીરોએ સોશિયલ મીડિયા પર તહેલકો મચાવ્યો હતો. આ તસવીરોમાં તેનો બોલ્ડ અને ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો હતો.

Image source

તમને જણાવી દઇએ કે, જાહ્નવીને ભલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યાને ઘણો સમય ન થયો હોય પરંતુ તેણે થોડા સમયમાં જ ઘણી નામના મેળવી લીધી છે. જાહ્નવી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે. જાહ્નવીની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે.

Image source

જાહ્નવીએ ફિલ્મ “ધડક”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મમાં તેની સાથે ઇશાન ખટ્ટર હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એટલી સફળ તો રહી ન શકી પરંતુ બંનેના અભિનયની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી.જાહ્નવીના વર્કફ્રંટની વાત કરીએ તો, તે છેલ્લે હોરર કોમેડી ફિલ્મ “રૂહી”માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને વરુણ શર્મા પણ જોવા મળ્યા હતા.  જાહ્નવીની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો, તે જલ્દી જ “ગુડ લક જેરી” “દોસ્તાના 2” અને “તખ્ત” જેવી ફિલ્મોમાં જોવા મળશે.

Shah Jina