ફિલ્મી દુનિયા

10 PHOTOS: OMG ટીવી સિરિયલ ‘ઝાંસી કી રાની’ ની મનુ આટલી બદલાઈ ગઈ છે, જોતા જ દીવાના થઇ જશો

દેશ-વિદેશમાં પ્રસિદ્ધિ મેળવનાર ઝાંસીની રાણી વિશે બધાને ખબર છે. આજે અમે તમને મનુ વિશે જણાવી રહ્યા છીએ ઝાંસીનો રોલ નિભાવ્યો હતો. જી હા, અમે વાત કરી રહ્યા છીએ 2009ના ઝી ટીવી શો ઝાંસી કી રાનીમાં ઉલકા ગુપ્તાની જેને મનુની ભૂમિકા નિભાવવી હતી. જ્યારે ઉલકા ગુપ્તા 12 વર્ષની હતી જ્યારે તે મનુની ભૂમિકા નિભાવી હતો. આ શોમાં મનુના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Ulka (@ulkagupta) on

આજે ઉલકાની સુંદરતા જોઈએ એવું લાગશે જ નહીં કે આ એ જ મનુ છે. હાલમાં તેની ઉંમર 23 વર્ષની છે. ઉલકાનો જન્મ 12 એપ્રિલ 1997માં થાય હતા. તે નાની હતી ત્યારે તેને બાળકલાકાર તરીકે પોતાની એક અલગ જ ઓળખાણ બનાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ulka (@ulkagupta) on

હવે તે મોટી થઇ દઈ છે તેની જીવનશૈલી અને તેને દેખાવ પણ ખુબ બદલાવ આવ્યો છે. ઉલકા સોશિયલ મીડિયા પર ખૂબ જ એકટીવ રહે છે. તેની હાલની તસ્વીરોએ લોકોને પોતાના દીવાના કરી નાખ્યા છે. તેના ફેન્સની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. તે પોતાના ફેન્સ માટે પોતાની તસ્વીરો પોસ્ટ કરી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Ulka (@ulkagupta) on

વર્ષ 2009માં આવેલા ઝાંસીકી રાની શો માટે ઉલકાએ ઘણા એવોર્ડ જીત્યા હતા અને દર્શકોના દિલમાં પણ પોતાનું સ્થાન બનાવ્યું હતું. આ ઉપરાંત તેને 2015માં આવેલી સાઉથની ફિલ્મ ‘રુદ્રમાદેવીમાં’ તેન બાહુબલીની દેવશેના એટલે અનુષ્કા શેટ્ટીના બાળપણની ભૂમિકા નિભાવી હતી, આ ભૂમિકાની ખુબ પ્રશંસા પણ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Ulka (@ulkagupta) on

હાલના દિવસોમાં, ઉલકા તેમના એક નિવેદનને લઈને ચર્ચામાં આવી છે. તેનું કહેવું છે કે સાત વર્ષની હતી ત્યારે તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ભેદભાવ સહન કરવો પડ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Ulka (@ulkagupta) on

તેને જણાવ્યું હતું કે, ‘તેને કાળા રંગને કારણે કોઈ તેને કામ ન હતું આપતું. તે ઓડિશનમાંથી તેને પોતાના રંગના કારણે બહાર કાઢી નાખવામાં આવી હતી.’ હાલમાં તે કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યેર 2’માં જોવા મળી હતી આ ફિલ્મ તેની સાથે ટાઇગર શ્રોફ, અનન્યા પાંડે અને તારા સુતરીયા મુખ્ય કિરદારમાં હતા. આ ઉપરાંત તે ‘સિમ્બા’માં પણ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ulka (@ulkagupta) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.