મનોરંજન

બૉયફ્રેંન્ડ સાથે વેકેશન માણી રહી છે જેનિફર વિંગેટે? 10 તસ્વીરો ધૂમ વાઇરલ થઇ રહી છે

બૉલીવુડ અને ટેલિવિઝનના સેલેબ્સ ક્રિસમસ અને ન્યુ યરને એન્જોય વેકેશનમાં ઉપડી ગઈ છે. સેલેબ્સ ન્યુ યરનું સેલિબ્રેશનન કરવા કોઈ ફ્રેન્ડ્સ સાથે તો કોઈ ફેમિલી સાથે વિદેશ પહોંચી ગયું છે. ટીવી એક્ટ્રેસ જેનિફર વિંગેટે પણ આ લિસ્ટમાં શામેલ થઇ ચુકી છે.

View this post on Instagram

 

A post shared by Jennifer Winget (@jenniferwinget1) on

ટીવી એક્ટ્રેસ જેનિફર પર ન્યુ યર સેલિબ્રેશન માટે પોલેન્ડ પહોંચી ચુકી છે. જેનિફર પોલેન્ડમાં વેકેશનનો આનંદ માણી રહી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, જેનિફર તેના બૉયફ્રેંન્ડ તનુજ વીરવાની સાથે પોલેન્ડમાં વેકેશનનો આનંદ માણી રહી છે. જેનિફર અને તનુજની એક તસ્વીર સોશિયલ મીડિયા વાયરલ થઇ રહી છે. આ તસ્વીરમાં બંને સ્વિમિંગ પુલમાં નજરે આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Jennifer Winget (@jenniferwinget1) on

આ બંને અલગ-અલગ તસ્વીરમાં નજરે આવે છે. આ ફોટો જોઈને ફેન્સ અંદાજો લગાવી રહ્યા છે બંને એક સાથે પોલેન્ડમાં વેકેશનનો આનંદ માણી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Jennifer Winget (@jenniferwinget1) on

છેલ્લા ઘણા સમયથી બંનેના ડેટિંગની ખબરને કારણે ચર્ચામાં રહ્યા છે, ખબર તો એ પણ આવી રહી હતી કે, બંને એક-બીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ હાલમાં જ તનુજે આ ખબરને અફવાહ ગણાવી હતી.

તનુજે જણાવ્યું હતું કે, આ બધી અફવાહ છે. આ પર ધ્યાન આપવાની કોઈ જરૂર નથી. તનુજ વીરવાની બૉલીવુડ એક્ટ્રેસ રતિ અગ્નિહોત્રીની દીકરો છે. તનુજ વેબસીરીઝ કોડ એમમાં નજરે આવી ચુક્યો છે. પરંતુ તનુજને પ્રસિદ્ધિ તો એમેઝોન પ્રાઈમ ક્રિકેટ સિરીઝ ઇનસાઇડ એજથી મળી હતી. તનુજનું નામ આ પહેલા કમલ હાસનની દીકરી અક્ષરા હાસન સાથે જોડાઈ ચૂક્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Miss Suchada Khaemjanthuek (@pui_suchada1989) on

જેનીફરની વાત કરવામાં આવે તો વર્ષ 2016માં કરણસિંહ ગ્રોવરથી અલગ થયા બાદ ફરીથી તેને પ્રેમ થઇ ગયો છે. જેનિફરના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે હાલ સોની ટીવીની મશહૂર સિરિયલ બેહદ-2માં નજરે આવી રહી છે. રિપોર્ટની માનીએ તો જેનીફરને બેહદ-2ના રોલ નિભાવવા માટે લગભગ 1.80થી 1.85 લાખ રૂપિયા પ્રતિદિનના હિસાબથી ફી વસુલ કરે છે. ખબર તો એ પણ મળી રહી છે કે, નાના પડદા પર જેનિફરની વધુ માંગ હોવાને કારણે આટલી વધુ ફી આપવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Jennifer Winget (@jenniferwinget1) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.