હોટલમાં ગંદુ કામ…રેડમાં 11 છોકરા અને 12 છોકરીઓની ધરપકડ, સ્કૂલ ડ્રેસમાં પણ મળી છોકરીઓ, પોલિસની પણ આંખો પહોળી થઇ ગઇ

સેક્સ રેકેટ ઝડપાયું, 1000 રૂપિયામાં આપતો રૂમ ભાડે, સ્કૂલ ડ્રેસ પહેરેલી છોકરીઓ માં-બાપની આબરૂ કાઢીને બોયફ્રેન્ડ સાથે ચોંટી ચોંટીને…..જુઓ તસવીરો

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર સ્પાની આડમાં ચાલતા કુટણખાના અથવા તો ગેરકાયદેસર રીતે ચાલતા દેહવેપારનો પર્દાફાશ થતો હોય છે. ત્યારે હાલમાં બિહારના જહાનાબાદમાં 2 હોટલોમાં ગંદુ કામ ચાલી રહ્યુ હોવાની પોલિસને માહિતી મળતા પોલિસે દરોડો પાડ્યો હતો અને 22 છોકરા-છોકરીઓની આપત્તિજનક હાલતમાં ધરપકડ કરી હતી. પોલિસ જ્યારે રેડ મારવા પહોંચી તો આ કપલ્સે અંદરથી દરવાજો બંધ કરી લીધો.

ઘણી મશક્કત અને રિક્વેસ્ટ બાદ દરવાજો ખુલ્યો તો પોલિસના અંદરનો નજારો જોઇ હોંશ ઉડી ગયા. અહીં રૂમમાં ઐય્યાશીનો સામાન બધો જ હતો. પોલિસે ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરી હતી. કોર્ટ હોલ્ટ પાસે આવેલા શિવ સત્ય અને ઓમકારા રેસ્ટ હાઉસમાં ગંદું કામ ચાલી રહ્યું હતું. પોલીસે દરોડો પાડી 12 છોકરીઓ અને 11 છોકરાઓને પકડી પાડ્યા હતા. તેમાંથી કેટલાકની હાલત આપત્તિજનક હતી. ચોંકાવનારી વાત એ છે કે કેટલીક છોકરીઓ સ્કૂલ ડ્રેસમાં હતી.

એક છોકરાએ જણાવ્યું કે એક હજાર રૂપિયાનો દર નક્કી કરવામાં આવ્યો હતો, હોટલ સંચાલક આ પૈસા લેતો હતો. આ ખુલાસા બાદ વિસ્તારના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. તેઓએ કહ્યુ હતુ કે, છેલ્લા 3 વર્ષથી ગંદુ કામ ચાલી રહ્યું હતું. આ મામલે જહાનાબાદના SDPO અશોક કુમાર પાંડેએ કહ્યું હતુ કે પોલીસને સૂચના મળી હતી કે આ રેસ્ટ હાઉસમાં ખોટી રીતે ગંદું કામ થઈ રહ્યું છે. આ માહિતીના આધારે રેસ્ટ હાઉસમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં 12 છોકરીઓ અને 11 છોકરાઓ વાંધાજનક હાલતમાં ઝડપાયા હતા.

પોલીસનું કહેવું છે કે તેમને એટલો અંદાજ નહોચો કે આટલા મોટા પાયે ગંદુ કામ ચાલતું હશે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ હોટલમાં લગભગ 3 વર્ષથી ધંધો ચાલતો હતો. પોલીસે તેમના સ્તરેથી આ મામલે તપાસ શરૂ કરી છે. લોકોનું કહેવું છે કે હોટલ સંચાલક વિરુદ્ધ અનેક ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી થઇ નહોતી.

File Pic

પોલીસે એ તપાસ કરી કે હોટલમાં કેટલા દિવસથી આ બધું ચાલતું હતું. ત્યાં પોલીસ હોટલને સીલ પણ કરી હતી. પોલીસે 11 છોકરાઓ અને 12 છોકરીઓને વાંધાજનક હાલતમાં પકડ્યા હતા અને તે બાદ તમામને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. આ મામલો નગર પોલીસ સ્ટેશન વિસ્તારની કોર્ટમાં આવેલા શિવ સત્ય રેસ્ટ હાઉસનો છે. પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે શિવ સત્ય રેસ્ટ હાઉસમાં ગંદો ધંધો ચાલી રહ્યો છે.

File Pic

જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી અને દરોડા માટે એસડીપીઓ અશોક કુમાર પાંડેના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવી હતી. જ્યારે દરોડો પાડવામાં આવ્યો ત્યારે પોલીસે રેસ્ટ હાઉસના અલગ-અલગ રૂમમાંથી 12 યુવતીઓ અને 11 યુવકોને વાંધાજનક હાલતમાં પકડી લીધા હતા. રૂમની તલાશી બાદ બીજી ઘણી વાંધાજનક વસ્તુઓ મળી હતી. ઉલ્લેખનીય છે કે, છોકરા-છોકરીઓ અરવલ જિલ્લાના હોવાનું કહેવાય છે, જ્યારે કેટલાક જહાનાબાદના અલગ-અલગ પોલીસ સ્ટેશનના વિસ્તારના છે. જો કે, હોટલ સંચાલકને તે સમયે પોલિસ પકડી શકી નહોતી, કારણ કે તે સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.

Shah Jina