જ્યોતિષ શાસ્ત્ર

જે મહિલાઓના નામ નીચેના અક્ષરોથી શરૂ થાય છે, તે મહિલાનો દિલની સાફ હોય છે અને બધાનું દિલ જીતી લે છે

આપણે લોકો બોલતા હોય છે કે નામમાં શું રાખ્યું છે. પરંતુ વ્યક્તિના નામનું જીવનમાં ઘણું મહત્વ છે. વ્યક્તિના નામના પહેલા અક્ષરના કારણે વ્યક્તિના જીવનમાં ક્યારે સુખ- દુઃખ આવશે ટેવની માહિતી મેળવી શકાય છે. તેથી જ આપણા દેશમાં જયારે બાળકનો જન્મ થાય છે એટલે તુરંત જ નામકરણની વિધિ કરવામાં આવે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, નામના પહેલા અક્ષરથી વ્યક્તિની પસંદ-નાપસંદ, સ્વભાવ, પ્રેમ અંગેની જાણકરી મેળવી શકાય છે.તો તમારા જીવનની તકલીફનું સમાધાન પણ તમારા નામના પહેલા અક્ષરમાં જ છે. વ્યક્તિનું નામ તેનું ભાગ્ય પણ ઘડી શકે છે.

આજે અમે તમને જણાવીશું Rઅને P રાશિની મહિલાઓ વિષે:

P નામ વાળી મહિલાનો સ્વભાવ:

કોઈપણ સ્ત્રી અથવા બાળકીનું નામ P અક્ષરથી થતો હશેતે વ્યવહારિક અને સામાજિક લાગણીશીલ હશે. તે પરિવારમાં બધાનું ધ્યાન રાખી પરિવારના હિત માટે કોઈપણ કાર્ય કરવા તૈયાર હોય છે. તેઓ જીવન કાળ દરમ્યાન અલગ-અલગ કામ કરવામાં શોખીન હોય છે.

Image Source

P નામવાળી મહિલાઓ પ્રેમ કરે તો એને સારી રીતે સપોર્ટ કરે છે. પરંતુ અમુક વખતે તે દુશમનાવટ પણ કરી લે છે. તે એવું કોઈ કાર્ય નથી કરતી જેના લીધે તેનું નામ ખરાબ થાય. તે પોતાના કાર્યમાં વ્યસ્ત હોય અને પોતાનું ભવિષ્ય પણ ઉજ્જવળ કરવા તનતોડ મહેનત કરે છે. તેઓ વ્યવસાયિક જીવન પણ જીવી શકે છે.

R નામની મહિલાનો સ્વભાવ: 
R નામની મહિલાનો સ્વભાવ એકદમ શાંત હોય છે. તેઓ હંમેશા ચૂપ રહેવાનું જ પસંદ કરે છે. પરંતુ એક વખત બોલવાનું ચાલુ કર્યા પછી R સ્વભાવના નામની મહિલાઓ જેવું બોલકું કોઈ હોતું પણ નથી. આ નામની મહિલાઓ મોટા ભાગે પોતાના કાર્યમાં વ્યસ્ત રહેતી હોય છે. તેઓનું મન ચંચળ સ્વભાવનું અને થોડા- થોડા સમયે અલગ વસ્તુઓ પસંદ હોય છે. તેઓને બદલાવ વધારે ગમતા હોઈ છે. તે દરેક પ્રકારની પ્રવૃત્તિ કરશે. જેનાથી તેને માહિતી યોગ્ય પ્રમાણમાં મળી રહે.

Image Source

આવી મહિલાઓ પોતાનું કાર્ય યોગ્ય રીતે કરતી  હોવાથી તેમને ધન-દોલત પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. તેઓ જેવી દેખાવમાં સુંદર હોય તેવું જ પાવરફુલ તેનું મગજ હોય છે. તેમની સુંદરતા જોઈ લોકો તેમની તરફ આકર્ષાય છે. આ મહિલાઓ વ્યવહારિક હોય છે.