શ્રીલંકન ક્રિકેટર સનથ જયસૂર્યાએ તેની પત્નીનો લીક કર્યો હતો રંગરેઇલ્યુ મજા લેતો વીડિયો, જાણો કારણ

જયસૂર્યાની ત્રીજી પત્નીનું ફિગર જોઈને હોંશ ઉડી જશે…પત્નીનો લીક કર્યો હતો રાતના રંગરેલિયા વાળો વીડિયો , જુઓ એકવાર

શ્રીલંકન ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર સનથ જયસૂર્યાનુ ક્રિકેટ કરિયર જેટલુ શાનદાર રહ્યુ તેટલુ જ વિવાદો સાથે રહ્યુ. શ્રીલંકાને વર્ષ 1996માં આઇસીસી વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા નીભાવનાર જયસૂર્યાને ઇંટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ICCએ ભ્રષ્ટાચારનો દોષી માન્યો હતો.

આઇસીસીએ ભ્રષ્ટાચાર રોધી સંહિતાના ઉલ્લંઘન કરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો, જે હાલ જ ખત્મ થયો છે. એટલું જ નહિ, તેમનુ અંગત જીવન પણ ઘણુ વિવાદોમાં રહ્યુ.

જયસૂર્યા પર તેમની જ પૂર્વ પત્નીનો અતરંગ વીડિયો વ્હોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લીક કરવાનો આરોપ લાગી ચૂક્યો છે.

વર્ષ 2017માં ખબરો આવી હતી કે જયસૂર્યાએ તેમની ત્રીજી પત્ની મલિલ્કા સિરિસેનાનો અતરંગ અને આપત્તિજનક વીડિયો ટેપ લીક કરાવ્યો હતો. ખબરો અનુસાર, આવુ કાવતરુ તેણે મલિલ્કા સાથે બદલો લેવા માટે ઘડ્યુ હતુ.

જયસૂર્યાએ ત્રણ વાર લગ્ન કર્યા અને ત્રણેય અસફળ રહ્યા. તેમના પહેલા લગ્ન વર્ષ 1998માં એર શ્રીલંકાની ગ્રાઉન્ડ હોસ્ટેટ સુમુદ કરુણાનાયક સાથે થયા. આ લગ્ન એક વર્ષની અંદર તૂટી ગયા હતા.

સનથ જયસૂર્યાએ વર્ષ 2000માં એર હોસ્ટેસ સંદ્રા ડિસિલ્વા સાથે બીજા લગ્ન કર્યા, આ લગ્નથી તેમના 3 બાળકો છે. તે બાદ વર્ષ 2012માં જયસૂર્યાનું મલિલ્કા સિરિસેના લાથે અફેર શરૂ થયુ તે બાદ તેણે તેની બીજ પત્નીન તલાક આપી દીધા.

રીપોર્ટ્સ અનુસાર જયસૂર્યા અને મલિલ્કા સિરિસેનાએ એક મંદિરમાં સીક્રેટ લગ્ન કરી લીધા હતા. તેમના ત્રીજી પત્ની અભિનેત્રી હતી. બંનેએ ફેબ્રુઆરી વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. જો કે, કેટલાક સમય બાદ મલિલ્કા સિરિસેનાએ જયસૂર્યાને છોડીને એક બિઝનેસમેન સાથે લગ્ન કરી લીધા.

તે બાદ ખબર આવી હતી કે સનથ જયસૂર્યાએ મલિલ્કા સિરિસેનાથી બદલો લેવા માટે તેનો આપત્તિજનક વીડિયો લીક કરાવ્યો હતો. તમને જણાવી દઇએ કે, જયસૂર્યાએ તેના કરિયરની શરૂઆત દરમિયાન 42 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી.

તે વર્ષ 1996 વિશ્વ કપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહ્યા હતા. તેમણે શ્રીલંકાને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા નીભાવી હતી. તેમણે વર્ષ 2011 વન ડે વિશ્વ કપ બાદ ક્રિકેટથી સંન્યાસ લઇ લીધો.

Shah Jina