ફિલ્મી દુનિયા

જયાએ શક્તિ કપૂરની લાડલી શ્રદ્ધા કપૂર માટે આ ખાસ Drug નું સેટિંગ કર્યું હતું, પછી જે થયું

અરરરર આ શક્તિ કપૂરની સંસ્કારી લાડલી પણ ડ્રગ લેતી? થયો મોટો ખુલાસો

સુશાંતસિંહ રાજપૂત કેસ ડ્રગ મામલે તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની તપાસમાં જયા સાહાએ પુછરપરછમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. હવે પુછપરછમાં જયા સાહાએ કબૂલ કર્યું છે કે, તેને શ્રદ્ધા કપૂર માટે સીબીડી ઓઇલ ખરીદ્યું હતું.

આ સાથે જ જયાએ પુછપરછમાં ઘણા નામની ખુલાસો કર્યો છે. આ પહેલા જયાએ પુછપરછમાં સારા અલી ખાન, રકૂલ પ્રીત સિંહ અને દીપિકા પાદુકોણ જેવા ઘણા સેલિબ્રિટીના નામ સામે આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Jaya Saha (@jaya_saha_) on

મંગળવારે થયેલી પુછપરછમાં એનસીબીએ જયા સાહાએ તેની વોટ્સઅપ વિષે વાતચીત કરી હતી. આ પુછપરછમાં જયા સાહા સ્વીકાર્યું હતું કે, તેને શ્રદ્ધા કપૂર સિવાય સુશાંત સિંહ રાજપૂત, રિયા ચક્રવર્તી, પ્રોડ્યુસર મધુ માંતેના અને ખુદ માટે સીબીડી ઓઇલ ઓનલાઇન ઓર્ડર કર્યું હતું। જયાએ પણ કહ્યું હતું કે, તેને કોઈ ડ્રગ પેડલર સાથે સંપર્ક નથી.

 

View this post on Instagram

 

A post shared by JusticeForSushantSinghRajput (@sushantsinghrajput.supporter) on

જણાવી દઈએ કે, જયા સાહા સાથેની રિયા ચક્રવતી સાથેની ચેટ સામે આવી હતી. જેમાં ડ્રગને લઈને વાત થઇ હતી, આ બાદ જયાએ એનસીબીએ પુછપરછ માટે બોલાવી હતી. જયા સાહા ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની ક્વાનની કર્મચારી છે જે સુશાંત સહિત ઘણા મોટા સ્ટાર્સનું કામ જુએ છે. મંગળવારે ક્વાનના સીઈઓ ધ્રુવને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by shushantsinghrajput (@shushantsinghrajputs) on

જયા સાહની બુધવારે એનસીબીની ટીમ દ્વારા પણ પૂછપરછ કરવામાં આવશે. આ સાથે એનસીબીએ પણ મધુ માંતેનાને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. ‘ક્વીન’ અને ‘સુપર 30’ જેવી ફિલ્મોના નિર્માતા મધુ માંતેના અને જયાને રૂબરૂ પણ સવાલ કરી શકાય છે. જોકે, મુંબઇમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને સંભવ છે કે બંનેને એનસીબી ઓફિસ પહોંચવામાં મોડું થાય.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

છેલ્લા બે દિવસમાં ડ્રગ રેકેટ મામલે અનેક મોટા નામ સામે આવ્યા બાદ એનસીબી હવે બુધવારે સારા અલી ખાન, શ્રદ્ધા કપૂરને સમન્સ મોકલવાની તૈયારી કરી રહી છે. આ સાથે દીપિકા પાદુકોણ અને રકુલ પ્રીતસિંહને પણ સમન્સ મોકલવાના છે.

સારા, શ્રદ્ધા અને રકુલ પ્રીતસિંહે સુશાંત અને રિયા સાથે લોનાવાલા ફાર્મહાઉસમાં પાર્ટી કરી હતી. આ પાર્ટીમાં ગાંજો અને અન્ય દવાઓના સેવન અંગે પણ ચર્ચા થઈ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.