ખબર

લગ્ન પણ કરશે અને માતા પણ બનશે જયા કિશોરી, જુઓ યુવા સાધ્વીની તસ્વીર

જયા કિશોરીએ એવો ખુલાસો કર્યો કે બધા ચોંકી ગયા, જાણો વિગત

સાધ્વી જયા કિશોરી આજે એક લોકપ્રિય નામ બની ચુકી છે. સાધ્વી જયા કિશોરીએ 23 વર્ષની ઉંમરમાં ઘણી ખ્યાતિ પ્રાપ્ત કરી લીધી છે. જયા કિશોરી સોશિયલ મીડિયામાં ઘણી તસ્વીર શેર કરતી રહે છે. આ શેર કરેલી તસ્વીરમાં તેની બાળપણની તસ્વીર પણ શામેલ છે.

આવો જોઈએ જયા કિશોરીની તસ્વીર

જણાવી દઈએ કે, જયા કિશોરીએ લગભગ 7 વર્ષની ઉંમરમાં જ ભજન અને ભક્તિના ગીત ગાઈ રહી છે. જયા કિશોરી 9 વર્ષની વયેશિવ-તાંડવ સ્તોત્રમ, રામાષ્ટકમ, લિંગષ્ટકમ, વગેરે યાદ રહી ગયા હતા.

તેની દાદી સાથે તેનું કંઠસ્થ કરતી હતી.જયા કિશોરી ઘણી વાર નારાયણ સેવા સંસ્થાના બાળકો સાથે સમય વિતાવે છે. તેણીએ પોતાની કમાણીનો મોટો જથ્થો પણ આ આશ્રમમાં દાનમાં આપ્યો છે. જયા કિશોરી મૂળ રાજસ્થાનની છે.

બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી જયા કિશોરીના ઘરમાં પહેલાથી જ આધ્યાત્મિકતાનું વાતાવરણ હતું. આ વાતાવરણથી તેમને કૃષ્ણ ભક્તિમાં ડૂબી જવા માટેની તક મળી. અંગત જિંદગીને લઈને વાત કરવામાં આવે તો જયા કિશોરીએ કહ્યું કે, તે સામાન્ય છોકરીની જેમ જ લગ્ન કરશે અને બાળકને જન્મ આપશે.