ફિલ્મી દુનિયા

અમિતાભના બંગલાની બહાર થયો કાંડ, તો જયા બચ્ચને કંટાળીને આખરે પોલીસમાં ફરિયાદ કરી, કહ્યું કે -અડધી રાત્રે ઘર બહાર…

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેની પરિવાર હજુ ક્વોરેન્ટાઇન હેઠળ છે. અમિતાભ બચ્ચન સાથે તેનો દીકરો અભિષેક બચ્ચન, વહુ ઐશ્વર્યા અને પૌત્રી આરાધ્યા નાણાવટી હોસ્પિટલમાં કોરોનાની સારવાર ચાલી રહી છે. બચ્ચન પરિવારમાં ફક્ત જ્યા બચ્ચનનો કોરોના રિપોર્ટ જ નેગેટિવ આવ્યો છે. જ્યા બચ્ચન હોમ આઇસોલેશનમાં છે. આજકાલ તે જલસા બંગ્લોમાં એકલી રહે છે. આ વચ્ચે જ્યા બચ્ચનને પોલીસની મદદ લેવી પડી છે.

 

View this post on Instagram

 

A post shared by chandan sen (@newstree.co.in) on

આ વચ્ચે ખબર આવી છે કે, જલસામાં રહેલી જ્યાને થોડા બાઈકર્સના કારણે પરેશાન છે. જેના કારણે તેને પોલીસની મદદ લેવી પડી છે. જ્યા એટલી પરેશાન થઇ ગઈ હતી કે, મુંબઈ પોલીસમાં ફરિયાદ કરીને જલ્દી-જલ્દીથી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ખબર મુજબ થોડા બાઈક સવાર રાતના સમયે જલસાના બંગલાની બહાર રેસિંગ કરી રહ્યા છે. જેના કારણે પોલીસમાં ફરિયાદ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by B O L L Y W O O D (@filmychatpatti) on

મીડિયા રિપોર્ટ અનુસાર, રાતના સાડા અગિયારથી બાર વાગ્યાની વચ્ચે એક બાઇકર અમિતાભ બચ્ચનના ઘરની બહાર અવાજ કરી રહ્યા હતા. જેનાથી પરેશાન થઈને 100 નંબર પર કોલ કરીને પોલીસમાં ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે પોલીસની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ બાઇકર ત્યાંથી નીકળી ચુક્યા હતા. પોલીસે ત્યાંના સીસીટીવી આધારે બાઇકરની ઓળખ કરી લીધી છે. આ સાથે જ નાઈટ ટીમને આવા બાઇકર વિરુદ્ધ એલર્ટ રહેવાના આદેશ આપ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by it’s Bollywood time 🔥 (@bollyloveeforever) on

આ રિપોર્ટ મુજબ, જુહુ પોલીસના સિનિયર ઇન્સ્પેકટર પી.એસ.વાવહલએ જણાવ્યું હતું કે, તેને જલસાની આસપાસ સીસીટીવી ફૂટેજની મદદથી બાઈક્સના નંબર નોંધી લીધી છે. આ આધારે બાઈક્સ અને તેના સવારોની તલાશ કરી રહી છે. પોલીસ ઓફિસરે વધુમાં કહ્યું હતું કે, અમે જુહી વિસ્તારમાં નિયમિત રીતે રાતના સમયે નાકાબંધી કરી દીધી છે. અહીં રાતે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. અમે લોકોએ એ પર કાર્યવાહી પણ કરી રહ્યા છે. જે લોકો આ દરમિયાન કોઈ કારણ વગર તેના વાહનમાં ફરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Navya Nanda (@navyanandateam) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.