સિઝલિંગ અંદાજમાં કમર ફ્લોન્ટ કરતી ઘરની બહાર સ્પોટ થઇ સૌથી ક્યૂટ અભિનેત્રી, વાયરલ થઇ તસવીરો

ટીવીની નંબર 1 ખુબસુરત અભિનેત્રીને ઓળખી? કમરિયા લચકાવતી તસવીરો જોઈને આંખો ખુલ્લી ને ખુલ્લી રહી જશે

‘બિગબોસ 14’ની સૌથી વધુ પસંદ કરાયેલી સ્પર્ધક જાસમીન ભસીન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ચાહકો તેની ક્યૂટ અદાઓની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. જાસમીન ‘બિગબોસ 14’ની સૌથી મનોરંજક અને ચર્ચિત સ્પર્ધકોમાની એક હતી. જાસમીન ચાહકો માટે સમય સમય પર સોશિયલ મીડિયા મારફતે દિલકશ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

સ્ટારને ઘરની બહાર નીકળતાની સાથે જ કેમેરામાં કેદ કરવા માટે પેપરજીઓ સખત મહેનત કરતા હોય છે. એવામાં ફરી એકવાર અભિનેત્રી મુંબઈમાં ખૂબ જ સુંદર અંદાજમાં જોવા મળી હતી. જે તસવીરો સામે આવી છે તેમાં જાસમીન પેપરાજીઓ સાથે મસ્તી કરતી જોવા મળી હતી.

જાસમીન માસ્ક ઉતાર્યા બાદ પેપરાજીઓને પોઝ પણ આપી રહી હતી. આ દરમ્યાન દરેકની નજર જાસમીનની સુંદર પીઠ પર ટકેલી હતી. જાસમીનની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. વાયરલ થઇ રહેલી તસવીરમાં જાસમીનએ બ્લેક કલરનો પ્રિન્ટેડ ડ્રેસ પહેર્યો છે. સાથે પગમાં પોપટી કલરના હીલ્સ પહેરેલા છે.

કોરોનથી બચવા માટે માસ્ક પણ પહેરેલું છે. સાથે લુકને કમ્પ્લીટ કરવા માટે સન ગ્લાસ પણ પહેરેલા છે. જાસમીન આ ડ્રેસમાં ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. જણાવી દઈએ કે જાસમીન અભિનેતા અલી ગોનીને ડેટ કરવાને કારણે ઘણી હેડલાઇન્સમાં રહેતી હોય છે.

ચાહકો જાસમીન અને અલીની જોડીને પસંદ કરે છે. જાસમીન ઘરની બહાર આવ્યા પછી પણ ચર્ચામાં રહે છે. તે હંમેશાં તેના બોયફ્રેન્ડ અલી ગોની સાથે જોવા મળે છે. બંનેની જોડી ચાહકોને પણ ખૂબ ગમે છે. ટીવી અભિનેત્રી જાસમીન ભસીન વર્ષ 2011માં તમિલ ફિલ્મ ‘વાનમ’થી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. તેણે હિન્દી શો કરતા પહેલા સાઉથની કેટલીક ફિલ્મો અને અન્ય મોડેલિંગ પ્રોજેક્ટ પણ કર્યા હતા.

પરંતુ હવે અભિનેત્રી હિન્દી ફિલ્મો કરવા માટે ઉત્સુક છે અને સારી તક શોધી પણ રહી છે. ‘બિગ બોસ 14’ પૂરું થયા પછી જાસમીન અને અલી કેટલાક મ્યુઝિક વીડિયોમાં દેખાયા હતા અને બહાર પણ ઘણીવાર સાથે જ જોવા મળતા હોય છે.

તાજેતરમાં જાસમીને એક એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું.’બિગબોસ 14′ દરમ્યાન બંને પ્રેક્ષકોના ચર્ચામાં પણ રહ્યા હતા. શો બાદ બંનેએ એકબીજા પ્રત્યેની લાગણી પણ વ્યક્ત કરી હતી. હવે બંને ઘણીવાર સાથે જ જોવા મળતા હોય છે. ક્યારેક લંચ ડેટ પર અને ક્યારેક પાર્ટીમાં બંને સાથે હેંગઆઉટ કરતા હોય છે.

જણાવી દઈએ કે, ‘બિગ બોસ’માંથી બહાર આવ્યા બાદ જાસમીન ભસીન બે મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી. બંને મ્યુઝિક વીડિયોમાં તેના બોયફ્રેન્ડ અલી ગોની સાથે જોવા મળી હતી. ‘સુટ બડા ટાઈટ’ અને ‘તુ ભી સતાયા જાયેગા’ બંને હિટ રહ્યા હતા.

Patel Meet