પાકિસ્તાનના લોકોની હલકી માનસિકતા ખરાબ છે એના કારણકે દેશ છોડવા માંગે છે, જુઓ તસ્વીરો
પાકિસ્તાનમાં લોકો સાથે થઇ રહેલી બર્બરતાની ખબર તો સામે આવતી રહે છે. પાકિસ્તાનની હાલત પણ આપણે બધા જાણીએ છીએ. તો બીજી તરફ પાકિસ્તાન સરકાર દ્વારા ટિક્ટોક પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પાકિસ્તાની ટિક્ટોક સ્ટાર રહી ચુકેલી જન્નત મિર્ઝાએ પાકિસ્તાન છોડવાનું એલાન કર્યું છે.
View this post on Instagram
જન્નત હવે પાકિસ્તાન નહીં પરંતુ જાપાનમાં રહેશે. જન્નતએ કહ્યું હતું કે, પાકિસ્તાનના લોકોના કારણે એટલી પરેશાન થઇ ગઈ છે કે તે હવે દેશ છોડીને જઈ રહી છે. જન્નત 22 વર્ષની છે, તેના 10 મિલિયન ફેન્સ છે. તે ટિક્ટોક પર તેના ફેન્સને બહુ જ આનંદ કરાવે છે.
View this post on Instagram
જન્નત જાપાન શિફ્ટ થવાને કારણે તેના ફેન્સ ઘણા પરેશાન છે. ફેન્સ ઈચ્છે છે કે, જન્નત જલ્દી પાકિસ્તાન આવી જાય પરંતુ જન્નતનું કહેવું છે કે, પાકિસ્તાની લોકોની માનસિકતા ખરાબ છે તેથી તે પરત ફરવા નથી માંગતી.
View this post on Instagram
પાકિસ્તાને જયારે ટિક્ટોક પર પ્રતિબંધ લગાવ્યો ત્યારે જન્નત જાપાનમાં જ હતી અને તે હવે ત્યાં જ રહેવા માંગે છે. જન્નતએ જણાવ્યું હતું કે, એક ફેન્સે તેની પોસ્ટ પર કમેન્ટ કરી હતી કે, પાકિસ્તાન ક્યારે આવે છે ? ત્યારે મિર્ઝાએ જવાબ આપ્યો હતો કે, હું જાપાન શિફ્ટ થઇ ચુકી છું.
View this post on Instagram
ફેને જયારે ત્યારે જન્નતએ કહ્યું હતું કે, પાકિસ્તાન સારો દેશ છે પરંતુ ત્યાંના લોકોની માનસિકતા સારી નથી. જણાવી દઈએ કે, જયારે ટિક્ટોક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો ત્યારે જન્નતએ કહ્યું હતું કે, હું પણ ઇચ્છતી હતી કે, ટિક્ટોકપર પ્રતિબંધ લાગે પરંતુ હંમેશા માટે નહીં. ઘણા લોકોની કમાણી આ એપ્લિકેશન દ્વારા થતી હતી.
View this post on Instagram
જન્નત ઇન્સ્ટાગ્રામ પર પણ ઘણી એક્ટિવ છે. તેની તસ્વીરને ઘણી લાઈકો મળે છે. જન્નત મિર્ઝાને ઇન્સ્ટાગ્રામ પર 3 લાખ લોકો ફોલો કરે છે. જન્નત ઘણી તસ્વીર શેર કરતી રહે છે.