બિકિનીમાં કહેર વરસાવે છે જન્નત ગર્લ સોનલ ચૌહાણ, બોલ્ડ અવતાર જોઇ યુઝર બોલ્યા- ઝરા સી દિલ મેં દે જગહ તુ

ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ ‘જન્નત’થી ચાહકોના દિલમાં જગ્યા બનાવનાર અભિનેત્રી સોનલ ચૌહાણ ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. જ્યાં સોનલ ચૌહાણ પોતાની મનમોહક સ્મિતથી ચાહકોના દિલ જીતી લે છે તો બીજી તરફ તેનો બિકી અવતાર પણ ચાહકોને ખૂબ જ પસંદ આવે છે.સોનલ ચૌહાણ ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો અને વીડિયો ચાહકો માટે શેર કરતી રહે છે. જ્યારે પણ સોનલ સ્ક્રીન પર આવે છે ત્યારે ચાહકો તેને જોતા જ રહી જાય છે. સોનલે તેના અભિનય કરતાં પણ વધુ તેની સુંદરતા અને મોહક અભિનયથી લોકોને દિવાના બનાવ્યા છે. આજે દુનિયામાં તેના ચાહકો છે, જેઓ તેના દરેક લુકને જોવા માટે બેતાબ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

સોનલ પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આવી સ્થિતિમાં તે લગભગ દરરોજ ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. સોનલે હાલમાં બ્લેક બિકીમાં પોતાની ઘણી તસવીરો શેર કરી છે, આવા જ એક ફોટોમાં તે દરિયા કિનારે ખુલ્લા વાળમાં ફરતી જોવા મળી રહી છે. સોનલ ચૌહાણના બિકી ફોટો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થાય છે અને સનસની ફેલાવી દે છે. આ તસવીરો પર ફેન્સની જબરદસ્ત પ્રતિક્રિયા આવી રહી છે. માત્ર થોડા જ કલાકોમાં બે લાખથી વધુ લાઈક્સ અને હજારો લોકોએ આ તસવીરો શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

ફેન્સ એક્ટ્રેસના હોટ લુકના વખાણ કરી રહ્યા છે.એક યુઝરે લખ્યું, ‘સમુદ્રની અંદર ન જાવ નહીંતર આખું પાણી ગરમ થઈ જશે ‘મિસ હીટર’. અન્ય યુઝરે કોમેન્ટ કરી, ‘હાય ગરમી.’ તેની આ તસવીર પર કોઈએ કોમેન્ટ બોક્સમાં ‘મરમેઈડ’ લખ્યું છે તો કોઈએ તેને ‘કિલર’ ગણાવી છે. સોનલ ચૌહાણના વખાણમાં એક વ્યક્તિએ લખ્યું, ‘તમારા કારણે દરિયાનું પાણી લાવા બની રહ્યું છે.’  સોનલની આ તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગઈ છે અને એ વાતથી સાબિત થાય છે કે જન્નત ગર્લ લોકોના દિલ પર રાજ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

સોનલની ફેશન અને ફિટનેસ ફંડા લોકોને તેના તરફ આકર્ષે છે. ઇન્સ્ટા પર સોનલના 3.9 મિલિયન ફોલોઅર્સ છે. એક ચાહકે સોનલ ચૌહાણને બ્લેક પહેરવાની ના પાડી દીધી. સોનલની આ તસવીર પર ફેને લખ્યું છે કે ‘બ્લેક બિકી પહેરવાનું બંધ કરો કારણ કે તેનાથી તેના ધબકારા વધી જાય છે.’ કેટલાક ચાહકોએ તેને ‘નેશનલ ક્રશ’ કહી હતી. જન્નત ગર્લ ઘણીવાર સોશિયલ મીડિયા પર આવી ગ્લેમરસ તસવીરોથી લોકોના દિલ જીતી લે છે. તેની ફેશન અને ફિટનેસ ફંડા લોકોને તેના તરફ આકર્ષે છે.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

સોનલ ચૌહાણના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, સોનલ ચૌહાણે ઇમરાન હાશ્મીની ફિલ્મ ‘જન્નત’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ હિટ રહી અને સોનલને ‘ફિલ્મફેર બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસનો એવોર્ડ’ મળ્યો.16 મે, 1987ના રોજ ઉત્તર પ્રદેશમાં જન્મેલી સોનલ ચૌહાણ રાજવી પરિવારમાંથી આવે છે. સોનલના પિતા પોલીસમાં ઈન્સ્પેક્ટર છે. દિલ્હી યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂરો કર્યા બાદ સોનલે મોડલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

વર્ષ 2005માં સોનલે ‘મિસ વર્લ્ડ ટુરિઝમ’નો ખિતાબ પણ જીત્યો હતો. ઉલ્લેખનીય છે કે, સોનલે તેની એક્ટિંગ કરિયરની શરૂઆત 2008માં આવેલી ફિલ્મ ‘જન્નત’થી કરી હતી. તે પછી તે ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી. હિન્દી સિનેમા સિવાય સોનલ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી એક્ટિવ છે. હાલમાં તે તેલુગુ ફિલ્મ ‘F3: ફન એન્ડ ફ્રસ્ટ્રેશન’ને લઈને ચર્ચામાં રહે છે. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થવાની આશા છે.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

Shah Jina