જન્માષ્ટમી પર બની રહ્યો છે અષ્ટમી અને નક્ષત્ર રોહિણીનો શુભ યોગ, આ 4 રાશિના લોકોના શરૂ થવાના છે સારા દિવસો

0

જન્માષ્ટમી નો તહેવાર આપણે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસના રૂપમાં ઉજવીયે છીએ. આ તહેવાર ભારતની સાથે સાથે અન્ય ઘણા દેશોમાં ખુબ ધામ ધુમથી, ભાદ્રપદ માસ ના કૃષ્ણપક્ષની અષ્ટમી ના દિવસે મનાવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ નો અષ્ટમી તિથિ ના દિવસે જન્મ થવો એ દર્શાવે છે કે તે આધ્યાત્મિક અને સાંસારિક દુનિયામાં પૂર્ણ રૂપથી પરિપૂર્ણ હતા.

કૃષ્ણ ભક્તો માટે આ સૌથી મોટો પર્વ માનવામાં આવે છે. આ વખતે જન્માષ્ટમી 24ઓગસ્ટના રોજ ઉજવવામાં આવવાની છે. આ વખતની પૂજા શુભ યોગ અને અનેક લાભ આપવાની છે. સાથે જ જ્યોતિષોના અનુસાર આ 4 રાશિઓ આ વખતે કૃષ્ણ જન્મના દિવસે ખુબ જ ભાગ્યશાળી રહેવાની છે.

1.વૃષભ – બ,વ,ઉ (Taurus):

જન્માષ્ટમી ના આ પાવન અવસર પર આ રાશિના લોકોને નોકરી પ્રમોશન મળવાની સંભાવના છે, જીવનસાથીથી પ્રેમ પૂવર્ક વાત કરો. મહેમાનો સાથે વધુ સમય વિતાવો. આ રાશિના લોકો પોતાના વ્યવસાય માં સારો લાભ ને સફળતા ને પ્રાપ્ત કરશે.

2. તુલા – ર,ત (Libra):

ભગવાન શ્રી કૃષ્ણ ની કૃપા દ્રષ્ટિથી તમને તમારા જીવનમાં અપાર સફળતા મળવાનો યોગ બનવાનો છે. ભગવાન શ્રી કૃષ્ણ તમારા જીવનની દરેક કઠીનાઈઓ ને સમાપ્ત કરતા તમને સફળતાના નવા રસ્તાઓ દેખાડશે. તમે ખૂબ જ પ્રગતિ કરશો અને ખાસ કરીને પ્રેમના મામલામાં સફળતા મળવાનો યોગ બનવાનો છે.

3. મકર – જ, ખ (Capricorn):
જન્માષ્ટમી ના આ શુભ અવસર પર તમને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત થવાના છે જેનાથી તમારો શુભ સમય શરૂ થવાનો છે. અચાનક થી ધન લાભ થાશે. વિદ્યાર્થીઓના અભ્યાસમાં સફળતા મળશે. સામાજિક અને ધાર્મિક સમારોહ માટે આ યોગ્ય સમય છે. પોતાના વ્યવસાયમાં આશ્ચર્યજનક લાભ જોવા મળશે. સમજદારીપૂર્વક ખર્ચ કરો.

4. મીન – દ,ચ,જ,થ(Pisces):

જન્માષ્ટમી પર તમે મોટી યોજના બનાવી શકો તેમ છો અને તેના પર અત્યારથી જ કામ શરૂ કરી શકો છો. ભાગ્ય નો સાથ તો મળશે પણ, ઓછો. કર્મચારી, અધિકારી તમારા કામોમાં સંતુષ્ટ રહેશે. દરેકનો સહિયોગ મળશે. ઘણા એવા સારા વિચારો તમારા મગજમાં આવી શકે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.