ફિલ્મી દુનિયા

શ્રીદેવીની લાડલી જાહ્નવી ફેશન ઇવેન્ટમાં સફેદ શોર્ટ ડ્રેસમાં પરી બનીને પહોંચી, બધા જોતા જ રહી ગયા

શ્રીદેવી અને બોની કપુરની લાડલી જાહ્નવી કપુર કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. જાહ્નવી કપુર સોશીયલ મીડિયા પણ ઘણી એક્ટીવ રહે છે. જાહ્નવી કપુર તેની તસ્વીરને લઈને સોશીયલ મીડિયામાં છવાયેલી રહે છે.

Image Source

હાલમાં જ જાહ્નવી કપુર એક ઇવેન્ટમાં હીસ્સો લીધો હતો. જેમાં તે સફેદ કલરના ફેધર ડ્રેસમાં છવાઈ ગઈ હતી. આ ઇવેન્ટમાં જાહ્નવી કપુર તેના ડ્રેસના કારણે આકર્ષણનું કેન્દ્ર બની હતી. જાહ્નવી કપુરની આ તસ્વીર સોશીયલ મીડિયામાં છવાઈ ગઈ છે.

Image Source

ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસ્વીરથી જોવા મળે છે કે જાહ્નવી કપુરે ઇવેન્ટમાં છવાઈ ગઈ હતી.

Image Source

સફેદ શોર્ટ ડ્રેસમાં જાહ્નવી કપૂરનો ઝલવો કોઈ પરીથી ઓછો ના હતો. જાહ્નવી કપુરની આ અદાએ લોકોએ દિલમાં જગ્યા બનાવી લીધી છે.

Image Source

જાહ્નવી કપૂરે આ ઇવેન્ટમાં જતા પહેલા એક ફોટોશૂટ પણ કરાવ્યું હતું. આ ફોટોશૂટ માં તે બેહદ ખુબસુરત લાગી રહી હતી.

Image Source

આ ફોટોશૂટ પર ફેન્સ લાઈક અને કમેન્ટનો વરસાદ કરી રહ્યા છે. જાહ્નવીની આ તસવીર જોઇને તમને શ્રીદેવીની યાદ આવી જશે.હાલ તો આ તસ્વીરને કારણે જાહ્નવી કપૂર ચર્ચાનો વિષય બની ગઈ છે.

Image Source

જણાવી દઈએ કે, જાહ્નવીએ ગત વર્ષ જ ફિલ્મ ‘ ધડક’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. જાહ્નવી કપૂર ‘દોસ્તાના-2આ લીડ રોલમાં કાર્તિક આર્યન સાથે જોવા મળશે.

Image Source

આ સિવાય તે રાજકુમાર રાવ સાથે ‘ રુહીયાફઝા’માં પણ નજરે આવશે. જાહ્નવી કપૂર પાયલટ ગુંજન વર્માની બાયોપિકમાં પણ નજરે આવશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.