મનોરંજન

જો તક મળે તો કોને કિસ કરવી? શ્રીદેવીની લાડલીએ સેકન્ડમાં જ આ હીરોનું નામ લઈને કહ્યું કે…

દિવંગત એકટર્સ શ્રીદેવી અને બોની કપૂરની લાડલી જાહ્નવી કપૂર કોઈને કારણે ચર્ચામાં રહે છે. જાહ્નવી કપૂર તેની ફેશન ઘણી વાર ચર્ચાનો વિષય બને છે. જાહ્નવી કપૂર સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. જાહ્નવી તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by jahanvi kapoor official 🔵 (@jahanvi_kapoor_official) on

શાહિદ કપૂરના ભાઈ ઈશાન ખટ્ટર સાથે બૉલીવુડ ફિલ્મ ‘ધડક’થી ડેબ્યુ કરનારી જાહ્નવી કપૂર થોડા સમય પહેલા બહેન ખુશી કપૂર સાથે એક ટોક શો પર પહોંચી હતી. જ્યાં તેણે તેની અંગત જિંદગીને લઈને ખુલાસા કર્યા હતા. આ દરમિયાન તેને એક વાત એવી પણ કરી કે, જે સાંભળીને તેના ઘણા ફેન્સના દિલ તૂટી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by jahanvi kapoor official 🔵 (@jahanvi_kapoor_official) on

આ ટોક શોમાં જાહ્નવીએ ઘણા સવાલના મજેદાર જવાબ આપ્યા હતા. દરમિયાન જાહ્નવીને એક સવાલ પૂછવામાં આવ્યો હતોકે જો તને કોઈને કિસ કરવાનો મોકો મળે તો તેકાર્તિક આર્યન અને વિકી કૌશલ માંથી કોની પર પસંદ ઉતારશે ? આ સવાલ પર જાહ્નવીએ વિકી કૌશલનું નામ લીધું હતું.

 

View this post on Instagram

 

A post shared by jahanvi kapoor official 🔵 (@jahanvi_kapoor_official) on

તો જાહ્નવી સાથે ડેબ્યુ કરનારી સારા અલી ખાનને કરણ જોહરના ચેટ શોમાં તે કાર્તિક આર્યન સાથે ડેટ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.આ બાદ થોડા દિવસમાં જ ખબર આવી હતી કે સારા અને કાર્તિક ઈમ્તિયાઝ અલીની ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે, જાહ્નવી પણ કરણ જોહરની ફિલ્મ તખ્તમાં વિકી કૌશલ સાથે જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by jahanvi kapoor official 🔵 (@jahanvi_kapoor_official) on

આ સિવાય શોમાં આવેલી જ્હાનવીની બહેન ખુશીએ તેના ટેટૂ વિશે વાત કરતાં કહ્યું કે, તેના શરીર પર ત્રણ ટેટૂ લગાવેલા છે. જેમાં એક ટેટુમાં સૌથી સારા મિત્રનું નામ છે અને બીજામાં રોમનમાં ફેમેલિ જન્મદિવસ છે.

પ્રોડ્યુસર બોની કપૂર અને દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર ધડકથી ડેબ્યુ કરી ચુકી છે. આ ફિલ્મમાં તેનો ભાઈ શાહિદ કપૂર ઈશાન ખટ્ટર હતા. જાહ્નવી ‘તખ્ત’ સિવાય ઇન્ડિયન એરફોર્સ પાયલટ ગુંજન સક્સેનાની બાયોપિકમાં નજરે આવશે.

બોલિવૂડ એક્ટ્રેસો પોતાની ફિટનેશને લઈને કેટલી સિરિયસ હોય છે એતો તમે બધા જાણો જ છે. તેઓ રાત દિવસ જીમમાં પસીના વહેવડાવે છે. જાહ્નવી પણ તેમાંથી જ એક છે તેને જિમ જવું ખુબ જ ગમે છે. જાહ્નવીને ઘણી વખતે જિમ જતી વખતે સ્પોટ કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

Peaches and cream 🍦

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

જાહ્નવી પોતાની ફેશન અને સ્ટાઇલ માટે ઓળખાય છે. તે તેને ડ્રેસિંગ સ્ટાઇલથી લઈને જિમ લુકમાં પણ ખુબ જ ધ્યાન આપે છે. જ્યારથી જાહ્નવીએ બોલિવૂડમાં ડેબ્યુ કર્યું ત્યારથી તે કાયમ ચર્ચામાં છવાયેલી રહે છે.

Image Source

થોડા દિવસ પહેલા જાહ્નવી કપૂર ફરી એક વાર જિમની બહાર જોવા મળી હતી. તેને સફેદ રંગની શોર્ટ્સ અને લાઈટ બ્લુ રંગની સ્પોર્ટ્સ બ્રામાં જોવા મળી હતી. તેની સાથે સાથે વાદળી અને લાલ રાગના ફ્લિપ ફ્લોપ સાથે નજરે આવી હતી. જાહ્નવી કોઈ પણ મેકઅપ વગર અને ખુલ્લા વાળમાં જોવા મળી હતી. આ જિમ લુકમાં તે એકદમ સુંદર લાગી રહી હતી. પરંતુ લોકોનું ધ્યાન તેના હાથમાં રહેલ બેગે પોતાની તરફ હતું.

Image Source

જાહ્નવી જે બેગ લઈને જીમમાં જતી દેખાય છે તે બેગ લગજુરીયસ બ્રેન્ડ શનેલનું હતું. શનેલનું આ કાળા રંગનું હૅન્ડબૅગ હતું. આ બેગમાં ગોલ્ડ ટોન મેટલથી બનેલી હતી. આ બેગની કિંમત 6200 ડોલર એટલે કે લગભગ 4 લાખ 40 હજાર રૂપિયાની છે.

Image Source

કામની વાત કરીએ તો જાહ્નવી હાલમાં “ગુંજન સક્સેના- ધ કારગિલ ગર્લ” અને “રુહી અફઝા”માં ખુબ જ વ્યસ્ત છે જેનું ટ્રેલર ટૂંક જ સમયમાં રિલીઝ થશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.