કારમાં બેસતી વખતે જ જાહ્નવી કપૂર બની ઓપ્સ મોમેન્ટનો શિકાર, તસવીરો થઇ સોશિયલ મીડિયામાં વાયરલ

શરમજનક: જાન્હવી કપૂર OOPS મોમેન્ટનો શિકાર બની, શર્ટનું બટન..જુઓ PHOTOS

બોલીવુડની ઘણી અભિનેત્રીઓ ઘણીવાર ઓપ્સ મેમેન્ટનો શિકાર બનતી હોય છે, ઘણીવાર તે એવા એવા કપડાં પહેરી લે છે કે ના દેખાવવાનું પણ દેખાઈ જતું હોય છે, અને ઘણીવાર તેમની સાથે એવું પણ બને છે જેની તસવીરો અને વીડિયો પણ કેમેરામાં કેદ થઇ જતા હોય છે. ત્યારે હાલ દિવંગત અભિનેત્રી શ્રીદેવીની લાલદલી દીકરી જાહ્નવી કપૂર પણ ઓપ્સ મોમેન્ટનો શિકાર બનતી જોવા મળી, જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

જાહ્નવી કપૂરે ખુબ જ ઓછા સમયમાં ખુબ જ મોટું નામ બો લીવુડ જગતમાં બનાવી લીધી છે. જાહ્નવી કપૂરનો માસુમ ચહેરો અને તેનો ચુલબુલી સ્વભાવ પણ તેના ચાહકો સાથે કો-સ્ટારને ખુબ જ પસંદ આવે છે. શૂટિંગની અંદર જયારે પણ સમય મળે ત્યારે જાહ્નવી ખુબ જ મસ્તી કરતી પણ જોવા મળે છે.

જાહ્નવી કપૂરની સ્ટાઇલ અને તેની હોટનેસના પણ લાખો લોકો દીવાના છે અને એટલે જ તેની તસવીરો અને વીડિયોને પણ ચાહકો ખુબ જ પસંદ કરે છે. જાહ્નવી ઘણીવાર ઘણી જગ્યાએ સ્પોટ થાય છે અને તેની તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ જતી હોય છે, ત્યારે હાલ જાહ્નવીની કેટલીક તસવીરો ઝડપથી વાયરલ થઇ રહી છે.

જાહ્નવીની સામે આવઇળી તસ્વીરોની અંદર તે જીમમાંથી બહાર આવતી જોવા મળી રહી છે. અને કારમાં બેસ્ટ સમયે જ તેના શર્ટનું બટન ખુલી જાય છે, જેના કારણે તેના અંદરના કપડાં પણ દેખાઈ જાય છે. એવામાં જાહ્નવી ઓપ્સ મોમેન્ટનો શિકાર બની ગઈ અને તેની આ ભૂલ કેમરામાં પણ કેદ થઇ ગઈ હતી.

જાહ્નવીના ચાહકોએ તેની આ તસવીરો વાયરલ થવાની સાથે જ તેની ભૂલ પકડી લીધી, તેની પોસ્ટની અંદર યુઝર્સ કોમેન્ટ કરીને તેની આ ભૂલ તરફ ઈશારો પણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે જાહ્નવી પોતાનું રૂટિન જિમ સેશન પૂર્ણ કરી અને જિમમાંથી બહાર નીકળી રહી હતી, ત્યારે પેપરાજી દ્વારા તેને કેમેરામાં કેદ કરી લેવામાં આવી હતી.

આ દરમિયાન જાહ્નવી કપૂરે સફેદ રંગનું શર્ટ અને બ્લેક ગ્રે પેન્ટ્સ કેરી કર્યું હતું. આ સાથે જ તેને સપોર્ટ શૂઝ પહેર્યા હતા. તેના આ કેઝ્યુઅલ લુકને તે ખુબ જ સારી રીતે ફ્લોન્ટ કરી રહી હતી. જાહ્નવી ક્યારેય પોતાનું વર્કઆઉટ સેશન મિસ નથી કરતી, અને એટલે જ વરસતા વરસાદમાં પણ તે જિમમાં પહોંચી હતી.

જાહ્નવીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ “રુહી”માં રાજકુમાર રાવ તથા વરુણ શર્મા સાથે જોવા મળી હતી. હવે તે ફિલ્મ “ગુડ લક જેરી”માં જોવા મળશે. આ ઉપરાંત તે “દોસ્તાના 2″માં પણ જોવા મળવાની છે.. જાહ્નવીની બહેન ખુશી કપૂર પણ બોલિવૂડ ડેબ્યૂની તૈયારીમાં છે. ખુશી કપૂર પણ સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ જોવા મળે છે.

બોલિવુડ દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર ફિટનેસ લવર છે, આ વાત તો કોઇનાથી છૂપી નથી. જાહ્નવી કપૂર અવાર નવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી તેની ફિટનેસ પ્રત્યે ઘણી સજાગ રહે છે અને તેને રોજ જીમ બહાર સ્પોટ કરવામાં પણ આવે છે. બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરની જીમની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણીવાર છવાયેલી રહેતી હોય છે. તે ફિટનેસ ફિક્ર છે અને ઘણીવાર જીમની બહાર સ્પોટ થતી હોય છે.

ફિટનેસની દીવાની જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની ફિલ્મો કરતા વધારે તેના જીમ લુકને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી કપૂરે હાલ તો લાઇમલાઇટમાં રહેવાનું શીખી લીધુ છે. આ પહેલા પણ તે જીમ જતી હતી પરંતુ તે છેલ્લા સમયથી જેટલી ચર્ચામાં અને લાઇમલાઇટમાં રહે છે તેટલી પહેલા રહેતી ન હતી.

આ યંગ અભિનેત્રી તેની બોડીને ફિટ રાખવા માટે ઘણા વર્કઆઉટ કરે છે. જાહ્નવી તેના ટોન્ડ મસલ્સને તે ફ્લોન્ટ કરવામાં પણ કયારેય હિચકિચાહટ અનુભવતી નથી.જાહ્નવી કપૂર તેના લુક્સ અને સ્ટાઇલને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. હાલમાં જ તેને મુંબઇના બાંદ્રામાં જીમ બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તે ખૂબસુરત અને બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. જાહ્નવી આ વખતે ઓલ બ્લેક લુકમાં જોવા મળી હતી.

દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર ખુબ જ  ટૂંકા સમયમાં ખુબ જ મોટું નામ મેળવી લીધું છે. જાહ્નવી આજે ફિલ્મી દુનિયાનું જાણીતું નામ બની ગઈ છે અને એટલે જ તે સતત  લાઈમલાઈટમાં છવાયેલી પણ રહેતી હોય છે. જાહ્નવીએ હાલમાં જ તેના એક્સ બોયફ્રેન્ડ અને બહેન ખુશી કપૂર સાથે એક પાર્ટી કરી હતી.

જાહ્નવીએ આ પાર્ટીની તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે. જે ખુબ જ વાયરલ પણ.  એક થીમ પાર્ટી હતી. ત્રણેય આમ મસ્તી કરતા જોવા મળ્યા હતા. તસ્વીરોમાં જાહ્નવી કપૂરે ડ્રેસ પહેરી રાખ્યો હતો. તો તેની બહેન ખુશી કપૂરે બ્લેક શર્ટ અને પેન્ટ પહેરી રાખ્યું હતું. બંને આ પાર્ટીમાં ખુબ જ સુંદર લાગી રહ્યા હતા.

જાહ્નવી તેના એક્સ બોયફ્રેન્ડ અક્ષતને ગળે મળતા નજર આવી રહી હતી, જયારે અક્ષતે જાહ્નવીના ગાલ ઉપર કિસ કરી હતી. જેના બાદ ખુશી કપૂર પણ વીડિયોમાં નજર આવી રહી છે. જાહ્નવી અને ખુશી ઉપરાંત બીજા પણ ઘણા લોકો પાર્ટીમાં નજર આવી રહ્યા છે. આ પ્રસંગે ફુગ્ગા, કટ આઉટ અને ઘણી બધું વસ્તુઓ પણ લાગેલી હતી.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

જાહ્નવીએ તેના ફોટોશૂટની તસવીરો ગુરુવારે શેર કરી હતી. તેને જણાવ્યું હતું કે તે પાર્ટી માટે તૈયાર થઇ છે. તેને ઘણી જ તસવીરો ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી થી. આ પહેલા જાહ્નવીએ અક્ષત રાજનને જન્મ દિવસ ઉપર શુભકામનાઓ આપતા આઈ લવ યુ પણ કહ્યું હતું. તેને લખ્યુંહ તું કે, “હેપ્પી બર્થ ડે દુનિયાના સૌથી સારા માણસ, હું તમને પ્રેમ કરું છું.”

Niraj Patel