ઓરેન્જ કલરની બ્રા પહેરીને જાહ્નવીએ એવા એવા પોઝ આપ્યા કે ફેન્સની આંખો ફાટી ગઈ, જુઓ
બોલિવુડ દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર અવાર નવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી તેની ફિટનેસ પ્રત્યે ઘણી સજાગ રહે છે અને તેને રોજ જીમ બહાર સ્પોટ કરવામાં પણ આવે છે.

બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરની જીમની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણીવાર છવાયેલી રહેતી હોય છે. તે ફિટનેસ ફિક્ર છે અને ઘણીવાર જીમની બહાર સ્પોટ થતી હોય છે.

ફિટનેસની દીવાની જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની ફિલ્મો કરતા વધારે તેના જીમ લુકને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી કપૂરે હાલ તો લાઇમલાઇટમાં રહેવાનું શીખી લીધુ છે. આ પહેલા પણ તે જીમ જતી હતી પરંતુ તે છેલ્લા સમયથી જેટલી ચર્ચામાં અને લાઇમલાઇટમાં રહે છે તેટલી પહેલા રહેતી ન હતી.

જાહ્નવીનો જીમ રૂટીન કદાચ જ મિસ થાય છે. અદાકારા રોજ તેની બોડીને ફિટ અને ફાઇન બનાવે છે. આ જ કારણ છે કે તે જે આઉટફિટ કેરી કરે છે તેમાં તેની બોડી શેપ પરફેક્ટલી જોવા મળે છે.

જાહ્નવી હાલમાં જ યલો અને પિંક કલરના જીમ લુકમાં જોવા મળી હતી. જાહ્નવીનો આ લુક ઘણો જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે પિંક કલરના ટાઇટ્સ અને યલો કલરની સ્પોર્ટ્સ બ્રાલેટમાં જોવા મળી રહી છે.

અદાકારાના આ બોડી હગિંગ કપડા તેના ટોન્ડ કર્વ્સને પરફેક્ટલી હાઇલાઇટ કરી રહ્યા હતા. ત્યાં જ ટોપની નીપ નેકલાઇન તેના લુકમાં બોલ્ડનેસનો તડકો લગાવી રહી હતી.

જાહ્નવીના કપડાની ફિટિંગ તેના ઓવરઓલ લુકને બોલ્ડ બનાવી રહી હતી. ત્યાં હસીનાએ આ આઉટફિટને પૂરા કોન્ફિડન્સ સાથે કેરી કર્યો હતો. જાહ્નવીએ ગ્રે કલરના શુઝ કેરી કર્યા હતા અને કોરોનાને ધ્યાને લઇ સેફટી માટે માસ્ક કેરી કર્યુ હતુ.

જાહ્નવીના વર્કફ્રંટની વાત કરીએ તો, તે છેલ્લે હોરર કોમેડી ફિલ્મ “રૂહી”માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને વરુણ શર્મા પણ જોવા મળ્યા હતા. જાહ્નવીની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો, તે જલ્દી જ “ગુડ લક જેરી” “દોસ્તાના 2” અને “તખ્ત” જેવી ફિલ્મોમાં જોવા મળશે.