ફાટેલા લૂગડામાં દેખાઈ સંસ્કારી જાહ્નવી કપૂર, 7 તસવીરો જોઈને કહેશો હે ભગવાન આને ઘરે થી કઈ કહેતા નહિ હોય?
બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરની સ્ટાઇલ બીજી હસીનાઓથી અલગ છે. જાહ્નવી બધા જ આઉટફિટમાં ઘણી સુંદર લાગે છે. જયારે વાત આવે તેના વેસ્ટર્ન લુકની તો અભિનેત્રીના અટાયર્સ કમ ચાહકોને પસંદ આવે છે. જાહ્નવી કપૂરને હાલમાં જ ક્લિનિક બહાર સ્પોટ કરવામાં આવી હતી.

જાહ્નવીને મુંબઇના બાંદ્રામાં સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તેણે સ્ટ્રીટ લુકને કેરી કર્યુ હતુ. તેણે ક્રોપ ટોપ સાથે રિપ્ડ જીન્સ પહેર્યુ હતુ.

જાહ્નવીએ વ્હાઇટ કલરની કોટન ફેબ્રિક હાફ સ્લીવ્સ વાળી ટી શર્ટ પહેરી હતી અને આ સાથે જ તેણે રિપ્ડ જીન્સ કેરી કર્યુ હતુ. અભિનેત્રી આ સાથે તેના ફ્લેટ ટમીને ફ્લોન્ટ કરી રહી હતી.

જાહ્નવી કપૂરે આ લુકને કમ્પલીટ કરવા વાળને ખુલ્લા રાખ્યા હતા અને તેણે ડબલ મોન્ક લોફર્સ પહેર્યા હતા, જે તેના લુક સાથે શુટ કરી રહ્યા ન હતા.

જાહ્નવી કપૂરને ક્લિનિક બહાર જોઇ ચાહકો થોડા પરેશાન થઇ ગયા હતા. હાલમાં જ તે બ્રેક લઇને મિત્રો સાથે માલદીવમાં વેકેશન એન્જોય કરી પરત ફરી હતી. માલદીવથી તેણે ઘણી બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી હતી.

જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો, વીડિયો અને ફોટોશૂટ ચાહકો સાથે શેર કરતી રહે છે. તેની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થતી હોય છે.