ખબર મનોરંજન

જાહ્નવી કપૂરે બોલ્ડનેસની બાબતમાં ઉર્ફી જાવેદ અને પૂનમ પાંડેને પણ કરી ફેલ, તસવીરો જોઈને મચલાઈ ગયા લોકો

શ્રીદેવીની દીકરી જાહ્નવીએ એવો ડ્રેસ પહેરી લીધો કે લોકોએ આંખ પટપટાવાનું બંધ કરી દીધું, એકી ટસે….

બોલીવુડ ઇન્ડસ્ટ્રીના સ્ટારકિડ્સમાંની એક જાહ્નવી કપૂર દિવસેને દિવસે બોલ્ડ થતી જઈ રહી છે. આ વાતની સાબિતી જાહ્નવીનો લુક આપે છે.જેમાં બોલ્ડ દેખાવા માટે જાહ્નવી કંઈપણ કમી નથી રાખતી. જાહ્નવી પોતાની ફિલ્મો કરતા વધારે પોતાની ફેશન, સ્ટાઈલિશ અદાઓ અને આકર્ષક ફિગરને લીધે ઓળખવામાં આવે છે.

જાહ્નવીની ડ્રેસિંગ સ્ટાઈલ તેના ચાહકો પણ કોપી કરે છે. તેની દરેક સ્ટાઇલ સામે આવતા જ વાયરલ થઇ જાય છે. હાલના દિવસોમાં જાહ્નવી પોતાની ફિલ્મ ગુડ લક જેરીના પ્રમોશનમાં વ્યસ્ત છે, જે 29 જુલાઈના રોજ ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થઇ ચુકી છે, અને પ્રમોશનના બહાને તે અવનવા અવતારમાં સ્પોટ થઈને લોકોનું દિલ લૂંટી રહી છે.

એવામાં એકવાર ફરીથી જાહ્નવીનો લુક સામે આવ્યો છે, જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ હતી. પ્રમોશન ઇવેન્ટમાં જાહ્નવી અલગ અલગ લુકમાં જોવા મળી રહી છે.  સામે આવેલી જાહ્નવીની નવી તસવીરોમાં તેણે મલ્ટી કલરનો શિમરી લોન્ગ ડ્રેસ પોહેર્યો છે, જે તેને એકદમ બોલ્ડ લુક આપી રહ્યો છે.

આ આઉટફિટ સાથે જાહ્નવીએ લાઈટ મેકઅપ કર્યો છે અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. આ ડ્રેસનું નેક આગળથી એટલું ડીપ હતું કે તેની હોટનેસ ઉભરાઈ રહી હતી. મીડિયા સામે જાહ્નવીએ અવનવા પોઝ આપ્યા હતા અને તે કેમેરા સામે ક્યૂટ સ્માઈલ આપતી પણ જોવા મળી હતી. જાહ્નવીની આ અદાઓ ચાહકોને ઘાયલ કરી રહી છે.

જાહ્નવીની ફિલ્મ ગુડ લક જેરી સાઉથ ફિલ્મની રીમેક છે, જેમાં લીડ રોલ જાણિતી અભિનેત્રી નયનતારાએ નિભાવ્યો હતો. જાહ્નવીની આ ફિલ્મ અત્યાર સુધીની બેસ્ટ ફિલ્મ માનવામાં આવી રહી છે, કેમ કે જાહ્નવીએ ફિલ્મમાં શાનદાર અભિનય કર્યો છે. આ સિવાય જાહ્નવી વરુણ ધવન સાથે ફિલ્મ બવાલમાં પણ જોવા મળશે, જે વર્ષ 2023માં રિલીઝ થશે.

એક્ટ્રેસ જાહ્નવી કપૂરનો ફરી એક વખત હોટ અંદાજ વાયરલ થઈ રહ્યો છે. ચાહકો તેની તસવીરોને લાઈક કરી રહ્યા છે. લાખો ફેમસ અભિનેત્રીની તસવીરોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. હાલમાં જ તેની ફિલ્મ ‘ગુડ લક જેરી’ OTT પર રિલીઝ થઈ હતી. લોકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે. આ ફિલ્મ રિલીઝ થયા બાદ જાહ્નવી કપૂર કેમેરમાં કેદ થઈ છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

આ સિવાય તે જન ગન મન ફિલ્મમાં પણ કામ કરી છે જેમાં વિજય દેવરકોંડા અને પુજા હેગડે પણ જોવા મળશે, આ સિવાય જાહ્નવી પાસે દોસ્તાના-2 અને તખ્ત ફિલ્મ પણ છે. ગત દિવસોમા જાહ્નવી કરણ જોહરના શો કોફી વિથ કરણ-7માં સારા અલી ખાન સાથે પહોંચી હતી.શોમાં જાહ્નવીએ ઘણી દિલચસ્પ વાતો કહી હતી.