દિવંગત એક્ટ્રેસ શ્રીદેવી અને નિર્માતા બોની કપૂરની લાડલી જાહ્નવી કપૂર કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. જાહ્નવી કપૂર સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. જાહ્નવી કપૂર તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.
View this post on Instagram
હાલમાં જ જાહ્નવી કપૂર આંધ્રપ્રદેશના તિરુમાલાના તિરુપતિ મંદિરે દર્શન કરવા માટે ગઈ હતી. જાહ્નવી કપૂર મંદિરમાં જવા માટે ખુલ્લા પગે 12 કીનીની તિરુમલાની પહાડ પર 3500 સીડીઓ ચઢી હતી. આ બાદ વેંકટેશ્વરમાં દર્શન કરી આશીર્વાદ લીધા હતા. જાહ્નવી કપૂરનો ખુલ્લા પગે મંદિરમાં જતો વિડીયો સામે આવ્યો છે.
View this post on Instagram
જાહ્નવી કપૂરે ઇન્સ્ટાગ્રામ પર થોડી તસ્વીર શેર કરી છે. જેમાં તે વ્હાઇટ સલવાર શૂટ અને યલો દુપટ્ટામાં નજરે આવે છે. આ સાથે જ જાહ્નવીએ તેના લુકને પૂર્ણ કરવા માટે સિલ્વર ઝુમખા પહેર્યા હતા. આ સિવાય તેને સીડીઓ પર આરામ ફરમાવતી પણ નજરે ચડે છે. જણાવી દઈએ કે, જાહ્નવી કપૂર એ તેના પરિવારને તિરુપતિ મંદિરમાં ઘણી આશા છે. આ પહેલા પણ જાહ્નવી ફિલ્મ ‘ધડક’ની સફળતા માટે પહોંચી છે.
View this post on Instagram
આ પહેલા જાહ્નવીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જયારે તે સોશિયલ મીડિયામાં કે અન્ય કો મીડિયામાં તે જિમ શોર્ટ્સને લઈને વાંચે છે તો તેને જરા પણ સારું નથી લાગતું. જાહ્નવી કપૂરે કહ્યું હતું કે, લોકો મારી એક્ટિંગને અને ફિલ્મને લઈને નહીં પરંતુ અમારા જિમ લુકને લઈને તારીફ કરે છે. જાહ્નવી વધુમાં કહ્યું હતું કે, આગામી સમયમાં મારી ઘણી બધી ફિલ્મ આવશે. હું ઇચ્છુ છું કે, લોકો મારા જિમ શોર્ટ્સને લઈને નહીં પરંતુ મારા ફિલ્મમાં રોચક રોલને લઈને સ્વીકારે.
View this post on Instagram
વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો જાહ્નવી કપૂર ગુંજન સક્સેનાની બાયોપિક ‘ કારગિલ ગર્લ’માં નજરે આવશે. આ સિવાય જાહ્નવી રુહીઆફજા, તખ્ત અને દોસ્તના જેવી ફિલ્મોમાં જોવા મળશે. જો મીડિયા રિપોર્ટનું માનીએ તો જાહ્નવી સાઉથન ઇએક ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની અપોઝીટમાં ‘અર્જુન રેડ્ડી’ જોવા મળશે. બતાવવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મનું નામ ‘ફાઈટર’ હશે.
View this post on Instagram
જાહ્નવી કપૂર થોડા દિવા પહેલા વેબ સિરીઝ ઘોસ્ટ સ્ટોરીઝમાં પણ નજરે આવી ચુકી છે. આ સિવાય તે જલ્દી જ ગુંજન સક્સેના અને દોસ્તાના-2 પણ રિલીઝ થશે.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.