મમ્મીને ટક્કર આપે છે જાહ્નવી, એવો એવો ટાઈટ ડ્રેસ પહેર્યો કે ફેન્સ બોલ્યા ઓહોહો અંગપ્રદર્શન કરી રહી છે…!!!
બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરે થોડા જ સમયની અંદર બોલિવુડમાં ઓળખ બનાવી લીધી છે. દિવંગત અભિનેત્રી શ્રીદેવી અને બોની કપૂરની દીકરી જાહ્નવી કપૂરના કરિયરનો ગ્રાફ તેજી સાથે ઉપર જઇ રહ્યો છે. જાહ્નવીની ફેન ફોલોઇંગ પણ ખૂબ જ વધારે છે.
જાહ્નવી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તે તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. જાહ્નવી તેની તસવીરોથી સોશિયલ મીડિયા પર તહેલકો મચાવતી રહે છે.
જાહ્નવીએ હાલમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર ફોટોશૂટ શેર કર્યુ છે, જે ખૂબ જ વાયરલ થઇ રહ્યુ છે. આ તસવીરોમાં જાહ્નવી ખૂબ જ હોટ અને ગ્લેમરસ લાગી રહી છે.
જાહ્નવીએ સ્કિન કલરનો ખૂબ જ બોલ્ડ ડ્રેસ કેરી કર્યો છે. આ લુકમાં તે ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે. તસવીરોમાં જાહ્નવીની અલગ જ અદાઓ જોવા મળી રહી છે.
જાહ્નવી તસવીરોમાં કોઇ દિવાલ પાસે ઊભી રહી પોઝ આપતી જોવા મળી રહી છે. ખુલ્લા વાળ અને મિનિમલ મેકઅપ સાથે જાહ્નવીનું આ ફોટોશૂટ કાતિલાના છે. તેની તસવીરો પર મહીપ કપૂર અને મનીષ મલ્હોત્રા જેવા સેલેબ્સે પણ રિએક્શન આપ્યુ છે.

આ વાતમાં કોઇ રાય નથી કે જાહ્નવીની સ્ટાઇલ વર્સેન્ટાઇલ હોવા સાથે ખૂબ જ બેલેંસ્ડ પણ છે. જેમાં તે તેની બોલ્ડ અદાઓ બતાવવામાં કયારેય પાછળ હટતી નથી. જાહ્નવી એ અભિનેત્રોમાંની એક છે, જે ના માત્ર સુંદર ફિગરની માલકિન છે પરંતુ તેની પાસે શાનદાર લુક્સ પણ છે.

વીકેંડના દિવસે જાહ્નવીને મુંબઇના અંધેરીમાં સ્પોટ કરવામાં આવી હતી અને આ દરમિયાન તે ખૂબ જ હોટ અને ગોર્જિયસ લુકમાં સ્પોટ થઇ હતી. જાહ્નવીનો આ લુક તેની ટોન્ડ બોડીને હાઇલાઇટ કરી રહ્યો હતો.

જાહ્નવી કપૂરે બોડીકોન ડ્રેસ પસંદ કર્યો હતો. આ એક સ્કિની ફિટ અટાયરનો હતો. જેને કારણે અભિનેત્રીના કર્વ્સ હાઇલાઇટ થઇ રહ્યા હતા.

આ શાનદાર ફિટિંગ વાળી ડ્રેસમાં થાઇસ સ્કિમિંગ હેમલાઇન હતી, જે નેકલાઇનના ફ્રંટ પોસ્ચરમાં બેંલેંસનું કામ કરી રહી હતી, આઉટફિટની બેકસાઇડ ફુલ ઓન કવર કરવામાં આવી હતી. બોલ્ડ લુક વાળો આ અટાયર ફ્લેટ મીની લેંથમાં હતો, જેમાં અભિનેત્રીના ટોંડ લેગ્સ ફ્લોન્ટ થઇ રહ્યા હતા.

જાહ્નવીના વર્કફ્રંટની વાત કરીએ તો, તે છેલ્લે હોરર કોમેડી ફિલ્મ “રૂહી”માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને વરુણ શર્મા પણ જોવા મળ્યા હતા.

જાહ્નવીની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો, તે જલ્દી જ “ગુડ લક જેરી” “દોસ્તાના 2” અને “તખ્ત” જેવી ફિલ્મોમાં જોવા મળશે.
View this post on Instagram