જાહ્નવી કપૂર તેના મિત્રો સાથે જંગલમાં નદી-પહાડ વચ્ચે સમય પસાર કરતી આવી નજર, ક્યારેક સુંદર પહાડ તો ક્યારેક નદીમાં તરતી દેખાઈ…

ટૂંકી ટૂંકી ચડ્ડી પહેરીને જંગલમાં મંગલ મસ્તી કરતી દેખાઈ ક્યૂટ જાહ્નવી કપૂર…જુઓ PHOTOS

બોલિવુડ દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર અવાર નવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી તેની ફિટનેસ પ્રત્યે ઘણી સજાગ રહે છે અને તેને રોજ જીમ બહાર સ્પોટ કરવામાં પણ આવે છે. બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરની જીમની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણીવાર છવાયેલી રહેતી હોય છે. તે ફિટનેસ ફિક્ર છે અને ઘણીવાર જીમની બહાર સ્પોટ થતી હોય છે.

ફિટનેસની દીવાની જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની ફિલ્મો કરતા વધારે તેના જીમ લુકને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી કપૂરે હાલ તો લાઇમલાઇટમાં રહેવાનું શીખી લીધુ છે. આ પહેલા પણ તે જીમ જતી હતી પરંતુ તે છેલ્લા સમયથી જેટલી ચર્ચામાં અને લાઇમલાઇટમાં રહે છે તેટલી પહેલા રહેતી ન હતી.

શ્રીદેવીની લાડલી પુત્રી જાહ્નવી કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જાહ્નવી પોતાનો કિલર લુક બતાવી રહી છે. આ વીડિયોમાં જાહ્નવી નદીમાં ડૂબકી લગાવતી જોવા મળી રહી છે. તે નદીમાં ખૂબ જ આરામથી તરી રહી છે. આ સાથે જાહ્નવીએ ઘણી સુંદર તસવીરો પણ શેર કરી છે. આ તસવીરોમાં જાહ્નવી ખૂબ જ સુંદર લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by HOT_BOLLY (@hot_bolly7)

જાહ્નવીએ સફેદ ક્રોપ ટોપ સાથે ગ્રીન કલરનો શોર્ટ પહેર્યો છે.તેમજ કેટલીક તસવીરોમાં તેના વાળ પણ ખુલ્લા છે. તેણે વાદળો અને વૃક્ષો વચ્ચે ઘણી તસવીરો પણ ક્લિક કરી છે. જાહ્નવી જંગલમાં તેનું યોગ મેટ્સ પણ લઈને ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by @janhvikapoorfanpage_


જાહ્નવીનો નદીમાં સ્નાન કરવાનો વિડીયો ખુબ જ જોરદાર  છે. કેટલીક તસવીરોમાં જાહ્નવી કપૂર સાથે તેના મિત્રો પણ જોવા મળી રહ્યો છે. એવું લાગે છે કે શહેરની ભાગ-દોડથી અલગ જાહ્નવી તેના મિત્રો સાથે વેકેશનની મજા માણવા માટે આ શાંત જગ્યાએ ગઈ છે. જોકે, જાહ્નવી ક્યાં ગઈ છે તે જાણી શકાયું નથી. પરંતુ તેની તસવીરો ચોક્કસપણે ચાહકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

અભિનેત્રીએ પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘ધડક’થી કરી હતી. આ ફિલ્મમાં જાહ્નવી કપૂર ઈશાન ખટ્ટર સાથે જોવા મળી હતી. તેણે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.જાહ્નવીના વર્કફ્રંટની વાત કરીએ તો, તે છેલ્લે હોરર કોમેડી ફિલ્મ “રૂહી”માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને વરુણ શર્મા પણ જોવા મળ્યા હતા. જાહ્નવીની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો, તે જલ્દી જ “ગુડ લક જેરી” “દોસ્તાના 2” અને “તખ્ત” જેવી ફિલ્મોમાં જોવા મળશે.

Patel Meet