જાહ્નવી કપૂરની ગોર્જિયસ તસવીરો સોશિયલ મીડિયા પર થઇ વાયરલ, જુઓ PHOTOS

ઓહોહોહો પણ….ન પહેરવાનું પહેરીને શ્રીદેવીની લાડલીએ દેખાડી શરીરની ખુબસુરતી- જુઓ

બોલિવુડમાં ફિલ્મ “ધડક”થી તેના અભિનયની શરૂઆત કરનાર અને બોલિવુડની અદાકારા શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર અવાર નવાર ચર્ચામાં રહેતી હોય છે. તે તેના લુક્સ અને તેની ગ્લેમરસ સ્ટાઇલને કારણે ચર્ચામાં રહે છે. (Image Credit/Instagram-travelandleisureindia)

જાહ્નવી કપૂર થોડા સમય પહેેલા તેની તેની ફિલ્મને લઇને ચર્ચામાં રહી હતી અને તે બાદ તે તેની માલદીવની તસવીરોને લઇને ચર્ચામાં રહી હતી. જાહ્નવી કપૂર થોડા સમય પહેલા જ માલદીવમાં વેકેશન એન્જોય કરીને પરત આવી હતી.

જાહ્નવી કપૂરે થોડા સમય પહેલા જ એક મેગેઝિન ફોટોશૂટ સાથે જોડાયેલ તસવીર શેર કરી હતી, જેમાં તે ખૂબસુરત લહેંગામાં જોવા મળી હતી. હવે જાહ્નવીની ખૂબસુરત અને બોલ્ડ તસવીરો સામે આવી છે.

જાહ્નવીએ એક ટ્રાવેલ મેગેઝિન માટે માલદીવના સમુદ્ર કિનારે ફોટોશૂટ કરાવ્યુ છે. જેની તસવીરો રીલિઝ થઇ ચૂકી છે. આ તસવીરોમાં જાહ્નવીનો બોલ્ડ અને હોટ લુક જોવા મળી રહ્યો છે.

જાહ્નવી કપૂરે બ્લુ ટુ પીસ સાથે નેકપીસ, બોમર જેકેટ અને વાઇજર સિલેક્ટ કર્યા છે. આ તસવીરમાં જાહ્નવી ખૂબ જ હોટ લાગી રહી છે.

જાહ્નવીએ બીજી તસવીરમાં Osereeની ડિસ્કો સ્કર્ટ અને ટુ પીસ કેરી કરી છે. સમુદ્ર કિનારેનો તેનો આ લુક ઘણો જ બોલ્ક છે.

જાહ્નવી કપૂર કલર બ્લોક ટોપ અને મિંટ ગ્રીન કલરનો સરોન્ગ પહેરેલી જોવા મળી રહી છે અને અદાકારાએ આ સાથે નેકપીસ પણ કેરી કર્યો છે.

સમુદ્ર કિનારે રેતીમાં જાહ્નવીનો દિલકશ અંદાજ જોવા મળી રહ્યો છે. તેણે Hunza Gની બ્લુ સાથે રાહુલ મિશ્રાનો ડિઝાઇન કરેલ બ્લેઝર પહેર્યો છે, જેમાં અદાકારા ખૂબ જ ખૂબસુરત લાગી રહી છે.

જાહ્નવીની આ બધી તસવીરો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઇ રહી છે અને લોકો જાહ્નવીની ખૂબ પ્રશંસા પણ કરી રહ્યા છે તેમજ તસવીરો પર કમેન્ટોનો વરસાદ પણ કરી રહ્યા છે.

Shah Jina