સંસ્કારી જાહ્નવી કપૂરે ન પહેરવાના શરમજનક ટોપ પહેરીને નોટી, અંદાજમાં કાઢ્યું જ્યુસ, ફેન્સ ગાર્ડન ગાર્ડન થઇ ગયા

લોકો ઘુરી ઘુરીને જોવે એવા કપડાં પહેરીને જાહ્નવી ઓરેન્જ જ્યુસ કાઢતી જોવા મળી જાહ્નવી કપૂર, વીડિયો જોઈને ઉભા થઇ જશો

દિવગંત અભિએન્ટ્રી શ્રી દેવની દીકરી જાહ્નવી કપૂર હંમેશા ચર્ચામાં છવાયેલી રહેતી હોય છે, ફિલ્મો ઉપરાંત તે તેના અંગત જીવનને લઈને પણ લાઇમ લાઇટમાં રહે છે. સોશિયલ મીડિયા ઉપર પણ તે ખુબ જ એક્ટિવ રહે છે અને તેના વીડિયો અને તસવીરો પણ તે શેર કરતી રહે છે, હાલમાં જ જાહ્નવીએ એક વીડિયો શેર કર્યો છે જેને સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે.

જાહ્નવીએ તેના ઇન્સ્ટાગ્રામ ઉપર બે વીડિયો શેર કર્યા છે, જેમાં તે ઓરેન્જ જ્યુસ કાઢતી જોવા મળી રહી છે. જાહ્નવીએ તેને એક્સેપ્ટેશન વર્સેસ રિયાલિટીનું કેપશન પણ આપ્યું છે. એક વીડિયોની અંદર જાહ્નવી કપૂર લાઈટ બ્લુ કપડામાં હાઈ થઇ સ્લીટ રૈપ રાઉન્ડ સ્કર્ટ પહેરીને જ્યુસ કાઢી રહી છે.

તો બીજા વીડિયોની અંદર જાહ્નવી ટોપ અને શોર્ટ્સ પહેરીને જોવા મળી રહી છે, જ્યુસ કાઢ્યા બાદ તે હસતા હસતા કહે છે. “દીદી ફક્ત આટલું જ મળશે.” સોશિયલ મીડિયામાં તેનો આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, તેના ચાહકો પણ આ પોસ્ટની અંદર મજેદાર કોમેન્ટ કરી રહ્યા છે.

જાહ્નવીના ચાહકો તો આ વીડિયોને પસંદ કરી જ રહ્યા છે, સાથે સાથે સેલેબ્રિટીઓ પણ આ વીડિયોને પસંદ કરીને કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયોને મનીષ મલ્હોત્રા દ્વારા પસંદ કરવામાં આવ્યો છે, તો જાહ્નવીની કાકી મહીપ કપૂરે પણ તેમાં કોમેન્ટ કરી છે.

જાહ્નવી સોશિયલ મીડિયામાં કયારેક બોલ્ડ તસવીરો શેર કરે છે તો કયારેક તે દેશી અવતારમાં પણ જોવા મળે છે. તો ઘણીવાર જાહ્નવીને ફિટનેસ અને ડાન્સ વીડિયો શેર કરતા પણ જોઈ શકાય છે, સોશિયલ મીડિયામાં જાહ્નવી ખુબ જ મોટું ફેન ફોલોઇંગ ધરાવે છે. તેને ઘણીવાર જિમની બહાર અને અંદર પણ સ્પોટ કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

જાહ્નવી છેલ્લે ફિલ્મ રુહીમાં જોવા મળી હતી. જેમાં તેની સાથે અભિનેતા રાજકુમાર રાવ અને વરુણ શર્મા હતા. જાહ્નવી જલ્દી જ ફિલ્મ “ગુડ લક જેરી”માં નજર આવવાની છે. આ ઉપરાંત તેની પાસે “દોસ્તના-2” પણ છે. જાહ્નવી કરણ જોહરની ફિલ્મ “તખ્ત”માં પણ નજર આવશે.

Niraj Patel