શ્રીદેવીની લાડલીની આ 7 તસવીરો જોઈને ફેન્સ ઉત્તેજિત થઇ ગયા
બોની કપૂર અને શ્રીદેવીની પુત્રી જાહ્નવી કપૂરે ફિલ્મ ‘ધડક’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ જાહ્નવી કપૂરે કામની બાબતમાં પાછળ ફરીને નથી જોયું. જાહ્નવી કપૂરને ક્યાંકને ક્યાંક સ્પોટ થતી રહે છે. જાહ્નવીની ફેશન સેન્સના લોકો દીવાના છે. હાલમાં જ જાહ્નવી મુંબઈમાં સ્પોટ થઇ હતી.

જાહ્નવીએ સફેદ સ્નીકર્સ અને કાળું સલિંગ બેગ સાથે બોડી કલરનું પેન્સિલ ડ્રેસ પેહર્યું હતું. જાહ્નવીને આ ઓછો મેકઅપ કરીને લુકને પૂરો કર્યો હતો સાથે જ તેના વાળને ખુલ્લા રાખ્યા હતા. જાહ્નવીના ડ્રેસ જોઈને લોકોને હોલીવુડની એક્ટ્રેસ કિમ કાર્ડશિયનની યાદ આવી ગઈ હતી.

જાહ્નવી સ્પેન્ડેક્સ જંપશૂટ્સથી લઈને હીર મેટ ગાલા ગાઉન સુધી, કિમ ન્યુટલ અથવા બોડી પીસની શોખીન છે. જયારે જાહ્નવી કપૂર બહાર નીકળે છે ત્યારે તેને ફ્લોન્ટ કરતી નજરે ચડે છે.

જાહ્નવી કપૂરની તેની ફેશન સેન્સના કારણે તેની લગાતાર પ્રશંસા કરવામાં આવે છે. જાહ્નવી કપૂર સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે.

જેને કારણે તેના ફેન ફોલોઇંગ છે.જાહ્નવી જિમ અને પિલાટે ક્લાસની બહાર સ્પોટ થતી રહે છે. જાહ્નવી કપૂરની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે.

જાહ્નવી કપૂરના કામની વાત કરવામાં આવે તો તે જલ્દી જ ‘તખ્ત’, ગુંજન સક્સેના-ધ કારગિલ ગર્લ’ અને ‘રુહીઅફઝા’ માં નજરે આવશે. જાહ્નવી જલ્દી જ ‘દોસ્તાના-2’નું શૂટિંગ કાર્તિક અને લક્ષ્ય સાથે શરૂ કરશે.

જણાવી દઈએ કે, જાહ્નવી કપૂરની ફિલ્મ ‘ધડક’ લોકોને બહુજ પસંદ આવી હતી. આ ફિલ્મ મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ની હિંદી રીમેક હતી. આ ફિલ્મને લઈને જાહ્નવી બહુજ ઉત્સાહિત હતી.

આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ જાહ્નવી કપૂરની માતા અને જાણીતી એક્ટ્રેસ શ્રીદેવીનું નિશન થયું હતું. આ બાદ તે ફિલ્મનું શૂટિંગ છોડીને ચાલી આવી હતી. શ્રીદેવીના અંતિમ સંસ્કાર બાદ ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ કર્યું હતું.