મીન્ટ ગ્રીન રંગની ટૂંકી ટૂંકી ચડ્ડીમાં દેખાઈ અર્જુન કપૂરની બહેન જાહ્નવી કપૂર વાયરલ થઇ તસવીરો, જુઓ..

ફરી એકવાર ટૂંકી ટૂંકી ચડ્ડીમાં સ્પોટ થઇ જાહ્નવી, જુઓ ગ્લેમરસ PHOTOS

બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી જાહ્નવી આ દિવસોમાં સોશ્યિલ મીડિયા પર ખુબ એકટીવ રહે છે. જાહ્નવી તેની હોટ અને ગ્લેમરસ તસવીરથી ચાહકોના દિલમાં રાજ કરે છે. તેની ફેશન સેન્સ ચાહકોને ખૂબ પસંદ આવે છે.

જાહ્નવી પણ તેની દિલકશ અદા દેખાડવા માટે જરા પણ અચકાતી નથી. જાહ્નવીનો ગ્લેમરસ લૂક સોશ્યિલ મીડિયા પર તહેલકો મચાવી દે છે. જાહ્નવીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમા ખુબ જ હોટ અને સ્ટાઈલિશ તસવીર શેર કરી છે. અભિનેત્રીનો લૂક સોશ્યિલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

કોરોનની બીજી લહેર પછી લોકડાઉન પૂરું થતા જ બધા સિતારાઓ તેમની ફિટનેસ માટે ફરી વાર વર્કઆઉટ કરવા લાગ્યા છે. અભિનેત્રી જાહ્નવી કપૂર પણ વર્કઆઉટ કરવા માટે ઘરની બહાર નીકળી હતી. જાહ્નવી કપૂર દરરોજ જીમ જાય છે

અને વર્કઆઉટ કરીને ખુબ જ પરસેવો વહાવે છે. જાહ્નવીએ નિયોન અને મીન્ટ ગ્રીન કલરના કપડાંમાં નજર આવી હતી. અભિનેત્રી પર આ રંગના કપડાં ખુબ જ સુંદર દેખાઈ રહ્યા હતા અને તેના લીધે જાહ્નવી ખુબ જ હોટ લાગતી હતી. જાહ્નવી કપૂરે કોરોના સંક્ર્મણથી બચવા માસ્ક પણ પહેર્યું હતું.

જાહ્નવી કપૂર ફિટનેસને લઈને ખુબ એલર્ટ રહે છે આજ કારણ છે કે જાહ્નવી જોડે વર્કઆઉટ કપડાંનું સારું કલેક્શન છે. એટલે  જયારે જાહ્નવી જીમ લુકમાં દેખાય છે તો લોકો પ્રશંશા કરતા રોકાતા નથી. આ આઉટફિટમાં જાહ્નવી કપૂર ખુબ ફ્રેશ લાગી રહી છે.

ફિટનેસ લવર જાહ્નવીનો આ કપડામાં ફિટ ફિગર આરામથી ફ્લોન્ટ થઇ રહી હતી. અને શોર્ટ્સમાં તેના ટોન્ડ પગ દેખાઈ રહ્યા છે તેમજ સ્કિનફીટ ટોપ તેના એબ્ડમન ટોન્ડને હાઈલાઈટ કરી રહ્યું હતું.

તેના કપડાંની સાથે જાહ્નવીએ બ્લેક સ્નીકર્સ મેચ કર્યા છે. જાહ્નવીએ હાથમાં બ્રેસલેટ પહેર્યા છે તેમજ ગળામાં નેકપીસ પહેર્યો હતો. તેના હાથમાં સોનાની વીંટી પણ પહેરી છે.

જાહ્નવી કપૂર અભિનેત્રી શ્રીદેવીની મોટી છોકરી છે અને તેણે ફિલ્મ ધડકથી તેને ડેબ્યુ કર્યું હતું. તે અપકમિંગ ફિલ્મ ‘દોસ્તના 2’માં પણ જોવા મળશે. આ દિવસોમાં જાહ્નવી કપૂર સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. જાહ્નવીએ તેની છેલ્લી ટ્રિપની કેટલીક તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી જેના લીધે તે ખુબ જ ચર્ચામાં રહી હતી.

બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર આ દિવસોમાં એકથી ચડિયાતી એક બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી રહી છે. જાહ્નવી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાપ તેની તસવીરો શેર કરતી રહે છે. તેની તસવીરોથી તે ચાહકોના હોંશ ઉડાવતી રહે છે. હાલમાં જાહ્નવીએ ફરી તેની બોલ્ડ તસવીર શેર કરી છે.

અભિનેત્રીના લુકની વાત કરીએ તો, તેણે પહેરી છે અને તે પાણીની લહેરો વચ્ચે ઊભા રહી પોઝ આપી રહી છે. બીજી તસવીરમાં તે કોઇ વ્યક્તિનો હાથ પકડી દોડતી જોવા મળી રહી છે. ત્યાંજ ત્રીજી તસવીરમાં તેણે સૂર્યાસ્ત બતાવ્યો છે અને ચોથી તસવીરમાં તે ચટ્ટાનો પર બેઠેલી છે અને પોઝ આપતી જોવા મળી રહી છે.

Patel Meet