બ્લૂ બિકિની પહેરી બીચ પર જાહ્નવી કપૂરે લગાવ્યો બોલ્ડનેસનો તડકો, ટાઈટ ફિગર જોઇ ચોંકી ગયા ચાહકો

બિકિની અને ટૂંકી ટૂંકી ચડ્ડી….બીચ પર જાહ્નવી કપૂરનો કેંડિડ અંદાજ, માલદીવથી વેકેશનની તસવીરો થઇ રહી છે વાયરલ

એવું કહેવું ખોટું નહીં હોય કે જાહ્નવી કપૂર બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની સૌથી સ્ટાઇલિશ અને સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તે જાણે છે કે તેની ફેશન પસંદગીઓ દ્વારા ચાહકોને કેવી રીતે આકર્ષિત કરવા. વેસ્ટર્ન હોય કે ઇન્ડિયન આઉટફિટ અભિનેત્રી તેની ફેશન ગેમમાં હંમેશા ટોચ પર રહે છે. ટ્રેન્ડને ધ્યાને રાખીને તે તેના કપડાની એવી રીતે પસંદગી કરે છે કે તસવીરો સામે આવતા જ ઇન્ટરનેટ પર હંગામો મચી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ફેન્સ માટે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. આ દરમિયાન જાહ્નવી કપૂરે માલદીવથી પોતાની હોટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી બિકી ટોપ પહેરેલી જોવા મળી રહી છે. જેને જોયા બાદ ચાહકો તેના દિવાના થઈ ગયા છે. બિકી ટોપની સાથે તેણે ડેનિમ મીની સ્કર્ટ પહેર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Tina (@tina.ich86)

માલદીવથી શેર કરાયેલ જાહ્નવી કપૂરની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં જાહ્નવીના હાથમાં નારિયેળ પણ જોવા મળી રહ્યુ છે. આ તસવીરોમાં જાહ્નવી ખૂબ જ હોટ અને ગ્લેમરસ લાગી રહી છે. જાહ્નવીની આ તસવીરો જોયા બાદ ચાહકો મંત્રમુગ્ધ થઇ ગયા છે. તેણે તસવીરોને કેપ્શન આપ્યું છે “ઓન ઇન આઇલેન્ડ ઇન ધી સન”.

તસવીરો શેર થયા પછી તરત જ જાહ્નવીના ઘણા ચાહકોએ તેની પ્રશંસા કરી અને આ ઉપરાંત તેના મિત્ર ઓરહાને પણ કોમેન્ટ કરી લખ્યુ કે, હું એક દ્વીપ પર થું, ત્યારે જ્યારે આપણે નજીક હોઇએ છીએ. આ સિવાય એક ચાહકે લખ્યું, “અદ્ભુત,” બીજાએ લખ્યુ, “ખૂબ જ હોટ.” વર્કફ્રન્ટની વાત કરીએ તો, જાહ્નવી છેલ્લે ‘મિલી’માં જોવા મળી હતી. હવે તે વરુણ ધવન સાથે બાવલામાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

આ સાથે તે મિસ્ટર એન્ડ મિસિસ માહીમાં રાજકુમાર રાવ સાથે જોવા મળશે. જણાવી દઈએ કે જાહ્નવી કપૂરના કરિયરનો ગ્રાફ ખૂબ જ ઝડપથી ઉપર ગયો છે. અભિનેત્રીએ વર્ષ 2018માં ફિલ્મ ‘ધડક’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તે ‘ગુડ લક જેરી’, ‘ગુંજન સક્સેના’ અને ‘રૂહી’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

Shah Jina