કારમાં બેસતા સમયે ખુલી ગયુ જાહ્નવી કપૂરના શર્ટનું બટન, કેમેરામાં કેદ થઇ ગયો Oops મોમેન્ટ- જુઓ PHOTOS

બધાની સામે જ ખુલી ગયુ જાહ્નવી કપૂરના શર્ટનું બટન, કેમેરામાં સ્પષ્ટ દેખાવા લાગ્યું આ….

બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ટેલેન્ટેડ હોવાની સાથે સાથે પોતાની સ્ટાઇલનું પણ ખાસ ધ્યાન રાખે છે. પરંતુ કયારેક કયારેક સ્ટાઇલ અને ફેશનના ચક્કરમાં તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ જાય છે.

એકવાર અભિનેત્રીએ સિંપલ શર્ટ પહેર્યો હતો અને આ દરમિયાન તે જીમમાંથી બહાર નીકળી કારમાં બેસવા જઇ રહી હતી અને કારમાં બેસતા સમયે જ તેની સાથે કંઇક એવું થઇ ગયુ, જેને કારણે તે શરમથી લાલ થઇ ગઇ.

જાહ્નવી કપૂરની સામે આવેલી તસવીરોમાં તે જીમથી બહાર નીકળતી જોવા મળી રહી છે. કારમાં બેસતા સમયે જ જાહ્નવી કપૂરના શર્ટનું બટન ખુલી જાય છે અને તેના કારણે તેની બ્રા કેમેરામાં સ્પષ્ટ દેખાઇ જાય છે. એવામાં જાહ્નવી કપૂર ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ જાય છે.આ દરમિયાન તેની આ વસ્તુ ત્યાં હાજર પેપરાજીના કેમેરામાં કેદ થઇ જાય છે. ચાહકોએ જાહ્નવીની તસવીરો જોતા જ તેની આ ઉપ્સ મોમેન્ટ પકડી લીધી. પોસ્ટ પર કમેન્ટ કરી ચાહકો આ ચૂક તરફ ઇશારો કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, જાહ્નવી કપૂર તેનું રૂટિન જિમ સેશન પૂરું કરીને બહાર નીકળી અને કારમાં બેસવા જઇ રહી હતી. આ દરમિયાન તેણે સફેદ શર્ટ પહેર્યો હતો. તેણે તેની સાથે સ્પોર્ટ્સ શૂઝ કેરી કર્યા હતા. તે તેના કેઝ્યુઅલ લુકને ખૂબ જ સારી રીતે બતાવી રહી છે. તે તેના ક્લાસ કયારેય પણ મિસ કરતી નથી અને તેને જ કારણે તે વરસાદમાં પણ જીમ પહોંચી હતી.

જાહ્નવીની ફિલ્મોની વાત કરીએ તો, ફિલ્મ ‘ધડક’ દ્વારા તેણે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં ઈશાન ખટ્ટર સાથે તે જોવા મળી હતી. આ પછી તે ગુંજન સક્સેના અને રૂહી જેવી ફિલ્મોમાં કામ કરતી જોવા મળી છે. તેની આગામી ફિલ્મોમાં ‘દોસ્તાના 2’, ‘ગુડ લક જેરી’ અને ‘મિલી’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

Shah Jina