મનોરંજન

દિવંગત અભિનેત્રી શ્રીદેવીની લાડલી જાહ્નવી કપૂરને તેના એક્સ બીયફ્રેન્ડે પાર્ટીમાં ખુલ્લેઆમ કરી કિસ, વીડિયો થયો વાયરલ

આ કોણ જાહ્નવી કપૂરને ચોંટી પડ્યો અને KISS કરી લીધી? જુઓ

દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર ખુબ જ  ટૂંકા સમયમાં ખુબ જ મોટું નામ મેળવી લીધું છે. જાહ્નવી આજે ફિલ્મી દુનિયાનું જાણીતું નામ બની ગઈ છે અને એટલે જ તે સતત  લાઈમલાઈટમાં છવાયેલી પણ રહેતી હોય છે. જાહ્નવીએ હાલમાં જ તેના એક્સ બોયફ્રેન્ડ અને બહેન ખુશી કપૂર સાથે એક પાર્ટી કરી હતી.

જાહ્નવીએ આ પાર્ટીની તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે. જે ખુબ જ વાયરલ પણ.  એક થીમ પાર્ટી હતી. ત્રણેય આમ મસ્તી કરતા જોવા મળ્યા હતા. તસ્વીરોમાં જાહ્નવી કપૂરે ડ્રેસ પહેરી રાખ્યો હતો. તો તેની બહેન ખુશી કપૂરે બ્લેક શર્ટ અને પેન્ટ પહેરી રાખ્યું હતું. બંને આ પાર્ટીમાં ખુબ જ સુંદર લાગી રહ્યા હતા.

જાહ્નવી તેના એક્સ બોયફ્રેન્ડ અક્ષતને ગળે મળતા નજર આવી રહી હતી, જયારે અક્ષતે જાહ્નવીના ગાલ ઉપર કિસ કરી હતી. જેના બાદ ખુશી કપૂર પણ વીડિયોમાં નજર આવી રહી છે. જાહ્નવી અને ખુશી ઉપરાંત બીજા પણ ઘણા લોકો પાર્ટીમાં નજર આવી રહ્યા છે. આ પ્રસંગે ફુગ્ગા, કટ આઉટ અને ઘણી બધું વસ્તુઓ પણ લાગેલી હતી.

જાહ્નવીએ તેના ફોટોશૂટની તસવીરો ગુરુવારે શેર કરી હતી. તેને જણાવ્યું હતું કે તે પાર્ટી માટે તૈયાર થઇ છે. તેને ઘણી જ તસવીરો ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી થી. આ પહેલા જાહ્નવીએ અક્ષત રાજનને જન્મ દિવસ ઉપર શુભકામનાઓ આપતા આઈ લવ યુ પણ કહ્યું હતું. તેને લખ્યુંહ તું કે, “હેપ્પી બર્થ ડે દુનિયાના સૌથી સારા માણસ, હું તમને પ્રેમ કરું છું.”

જાહ્નવી કપૂરને છેલ્લે ફિલ્મ “રુહી”માં જોવામાં આવી હતી. આ ફિલ્મમાં તેના સિવાય રાજકુમાર રાવ અને વરુણ શર્મા મુખ્ય ભૂમિકામાં હતા. જાહ્નવી હવે જલ્દી જ ગુડ લક જેરીમાં નજર આવવાની છે. આ ઉરપટ તે “દોસ્તના 2” અને “તખ્ત” જેવી ફિલ્મોમાં પણ નજર આવશે. તેને “દોસ્તના-2″નું શૂટિંગ પણ પૂર્ણ કરી લીધું છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

તો જાહ્નવીને બહેન ખુશી કપૂર પણ જલ્દી જ બોલીવુડમાં ડેબ્યુ કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. તેનું નામ ઘણી ફિલ્મો સાથે પણ જોડાઈ ચૂક્યું છે. જો કે હજુ સુધી તેને આ વાતની કોઈ પુષ્ટિ કરી નથી. ખુશી કપૂર પણ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને તેની તસવીરો અને વીડિયો પણ શેર કરતી રહે છે.