મનોરંજન

જાહ્નવી કપૂરે બતાવ્યો અત્યાર સુધીનો સૌથી બોલ્ડ અવતાર, બધા કપડાં કાઢીને શેર કરી તસવીર

અરરર…જાહ્નવી કપૂરે ફરી ઉતાર્યા કપડાં, 5 PHOTOS જોઈને તમે પણ થઇ જશો શરમથી લાલ

બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરોથી ઇન્ટરનેટ પર આગ લગાવતી રહે છે. તેને ઇન્સ્ટાગ્રામ પર લાખો લોકો ફોલો કરે છે અને તેનું જ કારણ છે કે, તેની કોઇ પણ તસવીર હોય જોતજોતામાં જ વાયરલ થઇ જાય છે. તેની એક એક અદા પર તો ચાહકોનું દિલ આવી જાય છે અને હાલમાં આવું જ કંઇક થયુ છે.

જાહ્નવી કપૂરે હાલમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સ્ટોરી શેર કરી છે, જેમાં તે ખૂબ જ હોટ અને બોલ્ડ લાગી રહી છે. આ તસવીર જોઇ તો ચાહકો પાગલ થઇ ગયા છે.

જાહ્નવીના સોશિયલ મીડિયા ફેન પેજે પણ આ તસવીર શેર કરવાનું શરૂ કરી દીધુ છે. આ તસવીરમાં જાહ્નવી બ્લેક અને વ્હાઇટ તસવીરમાં જોવા મળી રહી છે.

જાહ્નવી કપૂરનો આ અત્યાર સુધીનો બોલ્ડ અવતાર છે, જેમાં તે જોવા મળી રહી છે. આ ઉપરાંત આ તસવીરમાં તેના એક્સપ્રેશન પણ લાજવાબ છે. ચાહકો તો આ તસવીર પરથી નજર પણ હટાવી શકે એમ નથી.

જાહ્નવીએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર મોનોક્રોમેટિક તસવીર શેર કરી છે. મોડી રાત્રે સામે આવેલ આ તસવીરમાં જાહ્નવી ખુલ્લા વાળ સાથે તેની ખૂબસુરત બેક ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે. આ તસવીરના બેકગ્રાઉન્ડમાં એક ગીત પણ વાગી રહ્યુ છે.

તમને જણાવી દઇએ કે, હાલમાં જ જાહ્નવીએ તેની અક્સા ગેંગ સાથેનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે બ્લેક બેકલેસ ડ્રેસમાં જોવા મળી રહી હતી. આ સાથે તેણે કેપ્શન પણ લખ્યુ હતુ કે, અક્સા ગેંગ ઇઝ બેક.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

જાહ્નવીના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે છેલ્લે હોરર કોમેડી ફિલ્મ “રૂહી”માં જોવા મળી હતી. તેણે “ધડક” ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ, આ ફિલ્મ કંઇ ખાસ સફળ રહી ન હતી પરંતુ જાહ્નવી અને ઇશાનની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તે બાદ તેણે કેટલીક ફિલ્મમાં કામ કર્યુ હતુ. તેની અપકમિંગ ફિલ્મ “ગુડ લક જેરી” અને “દોસ્તાના 2” છે.