જાહ્નવી કપૂરે શોર્ટ્સ પહેરી સોશિયલ મીડિયા ગાંડુ કર્યું, ફ્લોન્ટ કરી ટોન્ડ બોડી

ટૂંકું ટૂંકી ચડ્ડીમાં ખુબ જ બોલ્ડ દેખાઈ રહી છે જાહ્નવી, 7 PHOTOS જોતા જ ફેન્સને થઇ ગયા ગલગલીયા

બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. અદાકારા કદાચ જ તેનું વર્કઆઉટ રૂટિન મિસ કરતી હશે. વરસાદની મોસમમાં પણ જાહ્નવી જીમમાં પરસેવો પાડવા પહોંચી જાય છે. તે અવાર નવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી કપૂરની જીમની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણીવાર છવાયેલી રહેતી હોય છે. તે ફિટનેસ ફિક્ર છે અને ઘણીવાર જીમની બહાર સ્પોટ થતી હોય છે.

ફિટનેસની દીવાની જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની ફિલ્મો કરતા વધારે તેના જીમ લુકને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી કપૂરે હાલ તો લાઇમલાઇટમાં રહેવાનું શીખી લીધુ છે. આ પહેલા પણ તે જીમ જતી હતી પરંતુ તે છેલ્લા સમયથી જેટલી ચર્ચામાં અને લાઇમલાઇટમાં રહે છે તેટલી પહેલા રહેતી ન હતી.

ખાસ વાત તો એ છે કે હસીનાના બોલ્ડ વર્કઆઉટ ક્લોથ એટલા સ્ટાઇલિશ હોય છે કે પોતાની બોડીને ફ્લોન્ટ કરવાનો અભિનેત્રી કોઇ મોકો છોડતી નથી. જાહનવીને હાલમાં જ સ્પોટ કરવામાં આવી હતી. તે પિંક ગંજી સ્ટાઇલ ટોપ સાથે ગ્રીન કલરના શોર્ટ્સમાં સ્પોટ થઇ હતી.

જાહ્નવીએ જે ટોપ પહેર્યુ હતુ કે ડીપ યૂ કટ નેકલાઇન સાથે કટઆઉટ સ્લીવ્સમાં હતુ. જે તેના લુકમાં બોલ્ડનેસ એડ કરવાનું કામ કરી રહી હતી. જાહનવી તેના કપડામાં ફિટ ફિગરને પરફેક્ટલી ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

હસીનાનું પિંક ટોપ તેના ટોન્ડ એબ્ડમનને હાઇલાઇટ કરતુ જોવા મળ્યુ. સાથે જ શોર્ટ્સમાં તેના ટોન્ડ લેગ્સ પણ ફ્લોન્ટ થઇ રહ્યા હતા.જાહ્નવી કપૂર ધીરે ધીરે પેપરાજીઓની ફેવરેટ બનતી જઇ રહી છે અને લગભગ રોજ તેની જીમ વાળી તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે.

જાહ્નવી તેના કરિયર ઉપરાંત તેની ફિટનેસનું પણ ઘણુ ધ્યાન રાખે છે. તે જીમની અંદર કલાકો સુધી પરસેવો પાડે છે. કારણ કે તે પોતાને ફિટ રાખી શકે. હાલમાં જ જાહ્નવીને ખૂબ જ હોટ લુકમાં જીમની બહાર સ્પોટ કરવામાં આવી હતી. તેણે પિંક કલરનું ટોપ અને શોર્ટ્સ કેરી કર્યા હતા.

તમને જણાવી દઇએ કે, જાહ્નવીને ભલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યાને ઘણો સમય ન થયો હોય પરંતુ તેણે થોડા સમયમાં જ ઘણી નામના મેળવી લીધી છે. જાહ્નવી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે. જાહ્નવીની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે.

જાહ્નવીએ ફિલ્મ “ધડક”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મમાં તેની સાથે ઇશાન ખટ્ટર હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એટલી સફળ તો રહી ન શકી પરંતુ બંનેના અભિનયની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી.

જાહ્નવીના વર્કફ્રંટની વાત કરીએ તો, તે છેલ્લે હોરર કોમેડી ફિલ્મ “રૂહી”માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને વરુણ શર્મા પણ જોવા મળ્યા હતા.  જાહ્નવીની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો, તે જલ્દી જ “ગુડ લક જેરી” “દોસ્તાના 2” અને “તખ્ત” જેવી ફિલ્મોમાં જોવા મળશે.

Shah Jina