જાહ્નવી કપૂરે સિલ્વર કલરના ડ્રેસમાં ઇન્ટરનેટ પર વરસાવ્યો કહેર, તસવીરોને જોઇ ફિદા થયા ફેન્સ

શ્રીદેવીની લાડલીનો ડ્રેસ જોતા જ રહી ગયા ફેન્સ, જુઓ એકથી એક ચઢિયાતી તસ્વીરો

જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અભિનેત્રી અવાર-નવાર તેની ગ્લેમરસ તસવીરો અને ડાન્સ વીડિઓ ફેન્સ સાથે શેર કરતી રહે છે. હાલમાં જ જાહ્નવીએ એકવાર ફરીથી ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરી છે.

Image source

બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરની કેટલીક ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર આકર્ષણનું કેન્દ્ર બની છે. આ તસવીરોમાં જાહ્નવી ખૂબ જ બોલ્ડ અંદાજમાં નજરે પડી રહી છે. જાહ્નવી કપૂરે આ તસવીરોને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જે ખૂબ જ વાયરલ થઇ રહી છે.

Image source

આ તસવીરોને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ લોકોએ લાઇક કરી છે. એટલું જ નહિ લોકોએ પણ આ તસવીરો પર કમેન્ટોનો વરસાદ વરસાવી દીધો છે.

Image source
Image source

આ તસવીરોમાં જાહ્નવી કપૂર સિલ્વર કલરના ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે. તેમજ આ તસવીરોમાં તેનો સ્ટાઇલિશ લુક પણ જોવા મળી રહ્યો છો. જાહ્નવી કપૂરની આ તસવીરોને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જાહ્નવી કપૂરના સોશિયલ મીડિયા પર 9 મિલિયનથી પણ વધારે ફોલોઅર્સ છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

Shah Jina