રસ્તા પર ચાલતા ચાલતા અચાનક હવાને કારણે ઉડી ગયો જાહ્નવી કપૂરનો ડ્રેસ, પાછળથી ના દેખાવાનું દેખાઇ ગયુ…જુઓ વીડિયો

હવાની લહેર આવતા જ ઉડી ગયો જાહ્નવી કપૂરનો ડ્રેસ, Oops મોમેન્ટ દેખાતો વીડિયો વાયરલ – જુઓ તમે

બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરે ઘણા ઓછા સમયમાં તેની એક અલગ ઓળખ બનાવી લીધી છે. જાહ્નવી કપૂરનો માસૂમ ચહેરો અને તેનો ચુલબુલી સ્વભાવ તેના ચાહકો અને કો-સ્ટાર્સને પસંદ આવે છે. શુટિંગ વચ્ચે સમય મળવા પર જાહ્નવી ઘણુ એન્જોય કરે છે અને શરારત પણ કરે છે. જાહ્નવી કપૂરની સ્ટાઇલ અને હોટનેસના બધા દીવાના છે. તેના ચાહકો તેની તસવીરો અને વીડિયોની રાહ જ જોઇને બેઠા હોય છે.

જાહ્નવી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે અને તે ઘણીવાર તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. જાહ્નવીને અનેકવાર જીમ બહાર પણ સ્પોટ કરવામાં આવતી હોય છે. તે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. તે તેની બોડીને ફિટ રાખવા માટે ઘણુ વર્કઆઉટ પણ કરે છે. તે અવાર નવાર તેના જીમ લુક અને તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરોને લઇને લાઇમલાઇટમાં રહેતી હોય છે.

પરંતુ આ વખતે તે તેના એક વીડિયોને લઇને લાઇમલાઇટમાં આવી છે. હાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ચાહકો આ વીડિયો પર ઘણી કમેન્ટ કરી રહ્યા છે.જાહ્નવી આ વીડિયોમાં કારથી નીકળી બિલ્ડિંગ તરફ જતી જોવા મળી રહી છે. આ દરમિયાન તેને પેપરાજી દ્વારા સ્પોટ કરાવમાં આવે છે.

પેપરાજી તેને તસવીરો ક્લિક કરાવવા માટે કહે છે. પરંતુ અભિનેત્રી જલ્દીમાં નીકળી રહી હોય છે. ત્યારે જ જોરથી હવા આવે છે અને તેનો ડ્રેસ ઉડી જાય છે. એવામાં અભિનેત્રી જલ્દી જલ્દીમાં તેનો ડ્રેસ સંભાળી લે છે. જાહ્નવી કપૂર રસ્તા વચ્ચે Oops મોમેન્ટનો શિકાર થઇ જાય છે.

જાહ્નવીનો આ વીડિયો સામે આવ્યા બાદ કેટલાક લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે, આવા કપડા સંભાળતા નથી આવડતુ તો પહેરે છે કેમ. ત્યાં બીજા યુઝરે લખ્યુ કે, મજા આવતા આવતા રહી ગઇ. ત્યાં કેટલાક લોકો હસવાના ઇમોજી પોસ્ટ કરી રહ્યા છે.

જાહ્નવીના લુકની વાત કરીએ તો, તે ફ્લોરેલ પ્રિંટ ડ્રેસમાં નજર આવી રહી છે. આ દરમિયાન તેણે વાળ ખુલ્લા રાખ્યા છે. જાહ્નવીએ વર્ષ 2018માં ફિલ્મ “ધડક”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મ બોક્સઓફિસ પર વધુ સફળ તો ન થઇ શકી પરંતુ જાહ્નવીના અભિનયની ઘણી પ્રશંસા થઇ હતી. તે બાદ તે કેટલીક ફિલ્મોમાં જોવા મળી હતી. મીડિયા રીપોર્ટ અનુસાર હાલમાં તેની પાસે ઘણા પ્રોજેક્ટ છે. જેમાં દોસ્તાના-2, ગુડ લક જેરી અને મિલી સામેલ છે.

 

View this post on Instagram

 

A post shared by BTE (@beyond_the_entertainment)

Shah Jina