પોતાના અભિનયના દમ પર અને ફેશન સેંસના દમ પર લોકોના દિલ પર રાજ કરનારી અભિનેત્રી જાહ્નવી કપૂર આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની અપકમિંગ ફિલ્મ “રૂહી”ના પ્રમોશનમાં વ્યસ્ત છે.

જાહ્નવીની અદાઓ જોઇ ચાહકો તેના દીવાના થઇ ગયા છે. આમ તો જાહ્નવીની ફેશન સેંસની લોકો ખૂબ જ પ્રશંસા કરે છે. આ વખતે તે જયારે સ્પોટ થઇ ત્યારે લોકોની આંખો જ તેના પર અટકી ગઇ હતી.

જાહ્નવી પરથી નજર હટાવી લોકોની મુશ્કિલ થઇ હતી. જાહ્નવીએ આ દરમિયાન બ્લુ કલરનું લોન્ગ ગાઉન પહેર્યુ હતુ. જેમાં તે ખૂબ જ સુંદર અને ગ્લેમરસ લાગી રહી હતી.

જાહ્નવીના આ લાંબા ઓફ શોલ્ડર ફ્લોઇ ગાઉનમાં નૂડલ સ્ટ્રાઇપ લાગેલી હતી. આ સાથે જ સ્વીટહાર્ટ નેકલાઇન તેને બોલ્ડ લુક આપી રહ્યો હતો.

જાહ્નવીએ આ આઉટફિટ સાથે મિનિમલ મેકઅપ કર્યો હતો અને વાળને ખુલ્લા રાખ્યા હતા. તેણે આ સાથે હિલ્સ કેરી કર્યા હતા.

જાહ્નવી છેલ્લા કેટલાક દિવસોથી સતત સ્ટનિંગ, ગ્લેમરસ અને બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે. જાહ્નવી આ સાથે જ ચાહકોની ઘણી પ્રશંસાઓ મેળવી રહી છે. જાહ્નવીના લુકને ચાહકો ઘણો પસંદ કરે છે. અને આ સાથે જ તેઓ તસવીરો પર તેમની પ્રતિક્રિયાઓ આપતા થાકતા નથી.

જાહ્નવીએ હાલમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી હતી. જેમાં તે બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળી હતી. આ તસવીરોને ચાહકોએ ઘણી પસંદ કરી હતી. આ ગ્લેમરસ લુકની ચાહકોએ ઘણી પ્રશંસા કરી હતી.

જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર તેની ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે અને તે હાલમાં તેની અપકમિંગ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે ત્યારે તે ઘણા અલગ અલગ સ્ટનિંગ અને ગ્લેમરસ લુકમાં જોવા મળી રહી છે.
View this post on Instagram
જાહ્નવીએ હાલમાં જ બેકલેસ ટોપમાં ફોટોશૂટ કરાવ્યુ હતુ અને તેની તસવીરો ખૂબ જ વાયરલ થઇ હતી. જાહ્નવી આ તસવીરોમાં ઘણી ગ્લેમરસ લાગી રહી હતી. જાહ્નવીએ આ દરમિયાન સિલ્વર બેકલેસ ટોપ અને પિંક પેન્ટ પહેર્યુ હતું. આ સાથે તેણે મેકઅપ કર્યો હતો અને વાળમાં મિડલ પાર્ટીશન પાડી પોની ટેલ કેરી કરી હતી. આ સાથે તેણે પર્પલ આઇલાઇનર લગાવી હતી.
View this post on Instagram
તમને જણાવી દઇએ કે, જાહ્નવીએ ફિલ્મ “ધડક”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારુ પ્રદર્શન તો ન કરી શકી પરંતુ જાહ્નવી અને ઇશાન ખટ્ટરની જોડીને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો હતો.
View this post on Instagram